SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ભારત વ] તથા અન્ય માહિતી અને ઉજ્જૈન ઉપર,મ. સં. ૬૦=૪. સ. પૂ. ૪૬૭ માં થઇ છે.૨૭ (પાછળથી જણાયું છે કે સિકકાના અક્ષરાના ઉકેલ ‘ બૃહસ્પત મિતસ ' તરીકે૨૮ કરાયા છે) મહાનંદ ઉર્ફે નવમાનંદને, ગાદી માટે શેાધી કાઢવામાં જે યુક્તિના ૨૯ ઉપયાગ કરવા પડયા હતા તે પ્રસંગની યાદ આપે છે. લક્ષ્મીદેવીને બદલે પુરૂષ બેઠે છે. અને હાથીએ તેના ઉપર કળશથી અભિષેક કરતા દેખાય છે. તે મગધાંત હતા. અને મગધપતિનુ રાજ્ય કૌશાંખી તેમજ અવંતી ઉપર કયારનું સ્થાપિત૰૧ થઇ ગયું હતું, એટલેજ ક્યારનાયે તેમને સિક્કા ત્યાં ચાલુ થઇ ગયા હતા. તેમ ઉદયન વત્સપતિના રાજ્યની સમાપ્તિ૨ થઇ જવાથી તેનું ચિન્હ જે ‘નદી” હતું?ર તેને અહીં અભાવ જોવામાં આવે છે. મગધપતિ તથા વત્સપતિ બન્ને જૈન ધમી હાવાથી, ૪ અવળી બાજુ તે। તેના તેજ ધાર્મિક ચિન્હા ૫ જળવાઇ રહેલાં નજરે પડે છે. નં. ૧૦ માં ઢેલ, ૧૧, ૧૨ અને ૧૩ માં વધુ સિમિત્ર; ૧૪ માં અશ્લેષાવ; ૧૫, ૧૬ માં નૈમિત્ર; ૧૮ માં ધવનાં નામેા છે. ( દેવ શબ્દ, રાજન–રાજાના અર્થાંમાં વાપર્યો છે. જેમ મુદ્રારાક્ષસમાં ચંદ્રગુપ્તને દેવન શબ્દથી સખા છે તેમ ) આ બધા રાજાને† શુળ વંશી તરીકે લેખવામાં આવ્યા છે. પણ મારૂં માનવું તેમ થતું નથી. કારણ કે (1) શુંગવંશી પુષ્યમિત્ર અને અગ્નિમિત્રની માફક આ સર્વેનાં નામમાં અંત્યાક્ષર “ મિત્ર ” નથી. (૨) શુંગવ’શીએ બ્રાહ્મણ ધર્માંના છે, જ્યારે આ ચિત્રામાં ચૈત્ય વગેરે જૈન ધર્મનાં ચિન્હો છે એટલે કે આ રાજાઓ વૈદિક મતાનુસારી નથી. (૩) શુંગવ’શના સમયે ટંકશાળા અવંતીમાં સ્થાપિત થઇ ગઇ હતી તેથી સિકકાને છાપવામાં આવતા હતા, જ્યારે આ બધા સિકકા ઢાળેલા છે. (૪) શુંગવ’શી સિક્કામાં હંમેશાં ઉજ્જૈનનું ચિન્હ હાય છે જ્યારે આમાં તે તેવું કેાઇ ચિન્હજ નથી——— · મારા ખ્યાલ એમ છે કે આ સિક્કાઓ નવન...૬માંના, ખીજાથી આઠમા સુધીનાનેા કૌશાંખીપતિ તરીકેના અધિકાર સૂચવે છે, તેમાં બૃહસ્પતિમિત્ર તે પ્રખ્યાત હાથીશુકામાં લખેલ અને રાજા ખારવેલે હરાવેલ, આઠમેા નંદ સમજવે, બાકીનાં નામેા નંદત્રીજાથી સાતમાન૬ સુધીના સમજવા,૩૭ ૩ (૩૫) ઉપરની ટીકા ન. ૩૪ જીએ, (૩૬) આ બધા રાજાઓને મેં નંદવશી ઠરાવ્યા છે ( જુએ પુ. ૧ લુ' પૃ. ૩૨૪ તથા ૩૪૭, ) (૩૭) ઉપરની ટીકા ૩૬ જી. ઇ. સ. પૂ. ૪૧૪ થી ૩૭૨ ઇ. સ. પૂ. ૪૨૭ થી ૪૧૭ (૩૩) ઉપરમાં આંક નં. ૧૩ ના સિક્કો જુએ તથા ઉપરનુ` ટી, નં. ૨૬ જુએ. (૩૪) આ બન્ને વંશના રાજાએ કયા ધમ પાળતા હતા તે જાણવા માટે પુસ્તક પહેલામાં તેના વંશની હકીકત જીએ. આ ઉપરથી વાચકને ખાત્રી થાશે કે, રાજાએ કયા ધમ પાળતા હતા તથા આ ચિન્હા કયા ધર્મ'ના હેાઈ શકે (:જીએ પૃ. ૫૫ થી આગળ ) તે સ હકીકત જે અમે આ પુસ્તકના વર્ણનમાં કહી બતાવી છે તે માત્ર કલ્પિત કે ઉપાવી કાઢેલ નથી પણ સિક્કાચિત્રના આધારે સાબિત કરી શકાય તેવી છે.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy