SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ સિકાનું વર્ણન [પ્રાચીન ૧૫ જ કોસાંબી કે.એ. ઈ. પટ નં. ૫ આકૃતિ ૮ સવળી-લક્ષ્મીદેવી, કમળ ઉપર; અને બાજુમાં હાથી ઉભા રહી કળશના પાણીથી અભિષેક કરતા દેખાય છે. અવળી–ધાર્મિક ચિહે છે. ૧૬ કૌશાંબી | સિકાના ચિત્રમાં કોઈ વિશેષ નથી. પણ તેમાં લખેલ નામ માટે જ અત્ર તે લેવામાં આવેલ છે. આ રાજાઓને શંગવંશી જે ધારી લેવામાં આવેલ છે, તે પ્રમાણે તેઓ નથીજ. કે, એ, ઈ, પટ ૫ આકૃતિ નં. ૧૦ થી ૧૮ સુધી. (૨૦) જુએ પુ.૧૫. ૩૮૩ ની હકીકત. (૨૮) સિકકા ઉપરના શબ્દો (તે માટે બીજું કેલમ જુઓ) પણ આ ઉકેલને ટેકો આપે છે. (૨૯) આ યુક્તિ કેવા પ્રકારની હતી અને તેનો ઉપયોગ કેમ કરાયો હતો તે માટે જુઓ ૫.૧ પૃ. ૩૫૩ નું વિવેચન. (૩૦) વિદ્વાનોએ જેને લક્ષ્મીદેવી કહી છે ( જુઓ આસન બીજું)તે દેવી નથી પણ પુરૂષ છે. અને આ પુરૂષ છે તેજ રાજા મહાનંદ હોવાનું સૂચવે છે. (૩૧) જુએ ઉપરની ટીકા ૨૭ ની હકીકત. તથા તેને લગતું સિક્કા ઉપરનું વિવેચન. (૩૨) એ પુ.૧ ૧૧૬ થી આગળમાં, લખેલ રાજા ઉદયનના હેવાલ.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy