SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ સિક્કાની [ પ્રાચીન તે અનેક સંખ્યામાં આપણને (કે, એ, ં, તથા ક્રા, આં, હૈ) ચિત્રપટના પાને પાને મળી આવે છે; કેમકે સમ્રાટ પ્રિયદર્શિનનું રાજ્ય અતિ વિસ્તૃતપણે પથરાયલું હતું અને ભારતવના લગભગ સર્વે દેશના રાજાએ તેની આણમાં હતા. સિકકા ઉપર જો તલવાર અને ઢાલ જેવું ચિત્ર હાય ! (જુઓ કા, એ. છ”. પટ ૧૦ ન. ૧ થી ૫; આ પુસ્તક નં.૨૮)તે ચંડપ્રદ્યોતના હાય એમ સમજાય છે. કેમકે તે લશ્કરી તુમાખના માણસ હાઇ તેનું નામ પણ તે આધારેજ પ્રસિધ્ધિને પામ્યું છે. ૪ કરીએઃ શિશુનાગવ’શી ઉદયન કે જેને ઉદ્દયાશ્વ અથવા ઉદયન ભટ્ટ ( ભટ્ટ = યાધે!) કહેવાય છે તેને લશ્કરના બહુ શોખ હૈાવાથી, પોતે અશ્ર્વ નુ ચિન્હ ધારણ કર્યુ હોય એમ સમજાય છે. જીએ (આંક નં. ૬૮ તથા ૭૧) તેમજ નદિન અથવા ન ́દ પહેલા પણ લશ્કરી ખવાસના માસ હાઇ પાતાને તેશ લેબાસમાં ચીતરી અતાવ્યા છે ( જીઓ કા. એ. ઈં પટ. ૫ આ, ૮ઃ આ પુસ્તકે આકૃતિનં. ર૭), તેમજ મહાન દ નવમા નંદને, હાથણીએ શીરપર કળસ ઢાળવાથી મગધપતિ બન્યા હતા તે પ્રસંગની યાદી તરીકે તેણે તે દેખાવ ચીતરાવ્યા છે (જીએ ક્રા. એ. ઇ.... પટ ૫. આકૃતિ ૯ઃ આ પુસ્તકે આંક ન, ૨૯).૫૬ તેમ રા પ્રિયદર્શિન જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ત્યારે, તેની માતાએ હસ્તિને આકાશતળમાંથી ઉતરતો અને અને પોતાના મુખમાં પ્રવેશ કરતા જોયા હતા,પ૭ તે બનાવના સસ્મરણ તરીકે, પેાતાની સંજ્ઞા તરીકે તેણે હસ્તિની પસ ́દગી કરી છે, તે ચિન્હ જેમ તેણે પોતે કાતરેલ ખડકલેખામાં૧૮ ઉતારેલ છે. તેમ પેાતાના સિકકામાં પણ ઉતારેલ છે, આવા સિકકા સાખિત કરીશું. પણ મિ રેપ્સન પેાતાના કા આં.રૂ. પુસ્તકની પ્રસ્તાવનામાં પૃ. ૧૧૩ પારા ૯૨ માં લખે છે કે:-તાશ અને બીજ જે સૂચ'ચ'દ્રની નિશાનીરૂપ છે તે પાર્થિ અન પ્રજાના સિકકામાં નજરે પડે છે. અને તે માટે . ચણવંશી રાજાઓનું મૂળ પાર્થિ અન હાવાનુ' વિશેષપણે સ’ભવિત છે. Star and erescent the symbols of the sun & the moon occur on Partbian coins & hence Parthian origin is extremely probable in Chasthan. family. (૫૬) નં. ૧૫ અને ૧૭, અન્ને સિકકા તે કૌશખીના: છે પણ તે દેશ ન વ`શની હકૂમતમાં ગયા બાદના છે; તેથીજ તેમાંથી વત્સ = Bull નું ચિન્હ અહ્દ થયુ' છે. તેમજ આ થૈ. મગધપતિએના વિશિષ્ટ પ્રસગાનાં કાતરામાં છે. જેમ આ પ્રમાણે વ્યકિતગત વિશિષ્ટતાના દૃષ્ટાંતા છે તેમ સ્થળની વિશિષ્ટતાના ઉદાહરણો પણ છે, તેમાં ખાસ કરીને એ સ્થળના સિકકા સૌથી વિશેષ ધ્યાન ખેંચનારા છે. જે અન્તને આપણે ઉપર પૃ. ૬૧ માં જણાવી પણ ગયા છીએ. એક તક્ષીલાના અને બીજો ઉજૈનીના. ઉજૈની શહેર તે આય પ્રજાના જ્યોતિષશાસ્ત્રની ગણત્રીએ, અક્ષાંશ-રેખાંશના પ્રાર’ભ કરવાનું મુખ્ય સ્થાન હાઇને તેના સિકકા ઉપર વેધશાળાનું ચિન્હ અંકિત કરવામાં આવ્યું છે.પ૯ અત્યારે પણ વેધશાળા (observatory) ના શિખરી ભાગ વ માનકાળે પણ અમુક વિશિષ્ટ પ્રસંગોની યાદી સાચવવા, ખાસ માસ પગલાં ભરવામાં આવે છે. જેમ લડાઇની ચાદિમાં તથા જ્યુબીલીના સ`ગ સૂચવવા પોસ્ટલ સ્ટાંગ્સ થાડાક વખત માટે કઢાય છે તેમ, (૫૭) આ હકીકત માટે જીએ પ્રિયદર્શિનના જીવન ચરિત્રે. (૫૮) પ્રિયદર્શિનના મેટા ખડક લેખાના ઋત ભાગમાં, પેાતાની સહી કરવાને બદલે સ`જ્ઞાસૂચક હાથીનુ ચિન્હ મૂકયું છે. (૫૯) C. A. I, p g4:-mueh of its (cross and balls વિશે લખતાં કહે છે ) importance was derived from its selection by the Hindu astrologers as their first meridian or starting point for measures of longitude. કા, એ, ઇ, પૃ. ૯૪ આ પ્રકારનાં ચિન્હ માટે જણાવે
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy