________________
૦
૦
(8 જો ગુણ)
૦
૦
૦
૦
લગ્ન પણ કોની સાથે ?
૦
૦
૦
૦
૦
૦
37-શીન : સામૈદ્ધ, તોડાદોડચીત્રઃ II.
| (ઉચિત-વિવાહ) | સૌથી શ્રેષ્ઠ તો છે બ્રહ્મચર્યનું પાલન અને આવું પાલન | જે સાધુઓ અને કેટલાક સંસારી-જનો (જે કોઇ) યથાર્થ-રુપે | કરે છે...નિર્દન્મભાવે કરે છે. તે સહુ આત્મા વન્દનના અધિકારી
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
- બ્રહ્મચર્યની આવી જ્વલંત સાધના જે આત્માઓ જીવનભર નથી કરી શકતા, તેવા સંસારી-માણસો માટે “લગ્ન, કરવું તે એક અનિવાર્ય બની રહે છે.
આવા આત્માઓ લગ્ન પણ શા માટે કરે ? લગ્ન એ | ભોગ માટે છે કે બ્રહ્મચર્યના યોગની સાધનાની પ્રેક્ટિસ માટે ? લગ્ન કરવું તો ક્યાં કરવું? કેવા પાત્રની સાથે કરવું ? પાત્રની | પસંદગીમાં અતિ ચીવટ અને ધર્મને પ્રાધાન્ય આપવું શા માટે જરુરી છે ?
વગેરે શંકાઓના સતર્ક અને સુતર્ક સમાધાન તમને મળશેઃ આ ગુણના વાંચન-મનનથી...
માર્ગાનુસારી આત્માનો ત્રીજો ગુણ છે:
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
LIBRAઉચિત-વિવાહ
૦
૦
४७