________________
૦
૦
૦
૦ ૦
૦ ૦
૦ ૦
૦ ૦
૦ :
૦
|
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
(૧૫ મો ગુણ) જા . ધર્મ સંસ્થાની પ્રીત રે... अण्वानो धर्ममन्वहम् ।।
(નિત્ય ધર્મ-શ્રવણ) o“તરુણ સુખી સ્ત્રી પરિવર્યો રે, ચતુર સુણે સુરગીત.. તેહથી રાગે અતિ ઘણે રે, ધર્મ સુણ્યાની પ્રીત રે...
પ્રાણી ! ધરજો સમકિત-રંગ...” L મદમસ્ત યૌવન હોય ! રૂપ-રૂપના અંબાર સમી કન્યા I પત્ની રુપે મળી હોય ! અને એ સમયે દેવતાઈ સંગીત વાગી
| રહ્યું હોય.. ત્યારે તે યુવાનના હૃદયને કેવો આનન્દ હોય ! 0| એનાં સુખ કેવા અપાર હોય ! ૦ પૂ. ન્યાયવિશારદ મહોપાધ્યાય યશોવિજયજી મહારાજા | ‘સમકિતના સડસઠ બોલની સઝજાયમાં “ધર્મશ્રવણની ભૂખને સમ્યક્ત્વનું એક લિંગ જણાવે છે. અને એ અંગે ઉપમા આપતાં | ઉપરનું દૃષ્ટાંત લખે છે...
આવા મસ્તરંગી યુવાન કરતાંય સમ્યક્દષ્ટિ આત્માને ધર્મના | શ્રવણનો રાગ ઘણો વધારે હોય. ધર્મ સાંભળવાની પ્રીત કેવી ૦ હોય ! સુરગીત કરતાંય ઝાઝેરી મીત (મૈત્રી) સમકિતને ધર્મશ્રવણની હોય...!
ધર્મશ્રવણના આટલા બધા ગુણગાન શાને સારું ? એનો જવાબ જાણવા તમારે આ ગુણ ઉપરનું આ વિવેચન વાંચવું જ જોઇએ.
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૨૪૩