________________
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
૦
૦
૦
૦
કે (૧૩ મો ગુણ) બિકી અતિ ઉભટ વેશ ન પહેરીએ રે લોલ. I
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
(ઉચિત-વેશ) વેશનો મહિમા અપરંપાર છે.
તમારો વેશ તમારા મનનું પ્રાયઃ પ્રતિબિંબ પાડે છે. | આથી જ વેશ કેવો પહેરવો તેનું ગુણ-વર્ણન આ વિવેચનમાં તમને વાંચવા મળશે.
તમારું વસ્ત્ર-પરિધાન જેમ મર્યાદાયુક્ત હોવું જોઇએ, તેમ તમારી આવકને અનુસરનારું પણ હોવું જોઇએ.
ઉચિતનો અર્થ મર્યાદાયુક્ત અને પોતાની આવકને અનુસારી. આવું વસ્ત્ર-પરિધાન તે જ “ઉચિત-વેશ” ગણાય. ' ઉચિત-વેશના લાભ અપાર છે. તો ઉચિત-વેશને અવગણવાના નુકસાન પણ અપરંપાર છે.
' આ વાતને વિશદ રીતે સમજાવશે તમને આ ગુણનું આ વિવેચન. તેથી જ કહીએ છીએ: વાંચજો...
આ માર્ગાનુસારીનો તેરમા નંબરનો ગુણ છે : ઉચિત-વેશ
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૨૦૯