SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ . છે O હ c O d 0 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ (૯ મો ગુણ) માત-તાત ને ગુરુજન કેરો, પરિપૂજક બની જાઉં मातापित्रोश्च पूजकः । (માતા-પિતાની પૂજા) ° ઃ માર્ગાનુસારી આત્માનો નવમો ગુણ છે : માતા-પિતાની પૂજા. ૧૫૩ . o હ d હંમેશ તેમનો વિનય અને બહુમાન સેવા કરનારો આત્મા ‘કૃતજ્ઞ’ છે. માતા-પિતાના અપરંપાર ઉપકારોને સદા નજર સમક્ષ રાખીને |૦ કરનારો...તેમની પૂજા અને હ આત્મામાં ધર્મનો આરંભ થાય છેઃ માતા-પિતાની પૂજાથી... માતા-પિતાનો ઉપકાર આકાશ જેટલો અસીમ છે. એમના ૦ ઉપકારનો વિચાર કર્યા વગર, જે આત્મા માતા-પિતાની પૂજા |。 અને ભક્તિ કરતો નથી...ઊલટ પક્ષે તેમની અવગણના કરે છે એવો આત્મા, ગમે તેટલો ધાર્મિક હોય તો પણ તેની કોઇ જ કિંમત નથી. ૭ જેનામાં ‘આદિધાર્મિક'નું જ લક્ષણ નથી, તે ઊંચા વિરતિ આદિનો ધર્મોનો બાહ્ય-દૃષ્ટિએ પાલક હોય તો પણ, પાયા વિનાની સત્તાવીશ માળની ઇમારત જેવા તેના તે ધર્મોનું મૂલ્ય કેટલું ? ૦ એનું આયુષ્ય કેટલા સમયનું ? p ૭ કુણાલની પિતૃભક્તિવાળા આ ભારત દેશની સંસ્કૃતિ જ્યારે ભારતનાં છોરુઓ ભૂલવા લાગ્યાં છે ત્યારે ‘માતા-પિતાની પૂજા’ નામના આ ગુણની વાત બહુ જોર-શોરથી ક૨વાની હવે ખૂબ O જરુર લાગે છે. છ જ d છ o o o ૭ " છે છ હ ૨ ૭ ૦
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy