SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-અંશ માનવભવમાં આપણી મુખ્ય જવાબદારી છે આત્માને સમતાસમાધિમાં રાખવાની-પ્રસન્નતા વધારવાની. એની જગ્યાએ કષાયોવાસનાઓ-ઇચ્છાઓ-અપેક્ષાઓ વધારી દીધી. પ્રથમ જવાબદારી છે આત્માને કર્મથી મુક્ત કરવાની અને આત્માને સુધારવાની. મણિરથ અસમાનતાની નોંધ લઈ ભાઈને મારવા તૈયાર થયો. કૌશલ્યાએ અસમાનતાની નોંધ qહણજળના કારણે કરી તો આત્મહત્યા સુધી પહોંચી. અસમાનતા ન જોઇએ તેમ અતૃપ્તિ પણ ન જોઈએ. વાસના-માલિકીભાવ અને આસક્તિના ભાવો મૃત્યુ પહેલા સાફ કરો. દરેક પોતાની ભૂલ, પોતાનો વાંક અને પોતાની ખરાબી જોતા શીખી જાઓ. સંસારના ભોગોની ભયંકરતા, મોક્ષ પ્રત્યેની તાલાવેલી અને ધર્મ એ જ તારણહાર છે એવી અનુભૂતિ કરો. જે મળ્યું છે એમાં પણ ભાગ્યની રમત જુઓ અને નથી મળ્યું એમાં પણ ભાગ્યની રમત જુઓ. સાતત્યપૂર્ણ કરાયેલ ધર્મ કટોકટી વખતે યાદ આવે. સતત સેવાયેલા, ચિંતન કરાયેલા ધર્મ ગુણની ATM જેવી વ્યવસ્થા હોય. બહારગામ જતા First Aid Box રાખો છો તેમ ગમે તેવી ઘટના બને એ સમયે સમાધિ આપે એવી વિચારણાઓના ચિંતનનું બોક્સ * ખરું? કલેશ ઘટાડો, સંકલેશ ઓછા કરો. 2) કાકા : 10111111111 tainsite is assistianities exis t in ૯ Exam Results શાદાદા SS RatitiY datinidiscipetsinessinsistination is
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy