SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ દુઃખનો સ્વીકારભાવ, ધર્મનો સત્કારભાવ દુઃખમાં કદાચ ભોગ પ્રતિબંધક બની શકે પણ સુખ તો ધર્મમાં પ્રતિબંધક બને જ છે. દુ:ખમાં ધર્મ અંત:સ્કૂરણાથી થાય છે જ્યારે પ્રેરણા પછીય સુખમાં ધર્મ શરૂ કરવો મુશ્કેલ છે. • દેવ-ગુરુની અનંત કરુણાને જો આપણે સમજી ન શક્યા હોઇએ તો આપણો ધર્મ હજી બાલ્યાવસ્થામાં જ છે. રાગ-દ્વેષ અને વૈરાગ્ય પૂર જેવા છે. ત્યાંથી પાછા ફરવું અશક્ય • દુ:ખને જે સ્વીકારે સત્કારે સુખનો ઇન્કાર કરે તેની સગતિ. • દુઃખને સામે ચડીને ભલે આમંત્રણ ન આપીએ પણ દુ:ખ આવી ચડે તો એને સ્વીકારી લેવાની હિંમત તો કેળવવી જ પડશે. પાપના ઉદયકાળમાં પાપના બંધથી બચતા રહેશો અને પુણ્યના ઉદયકાળમાં પુણ્યબંધ કરતા રહેશો. અનંતજ્ઞાની, પરમ કરુણા વહાવનારા ઉપાધ્યાયજી મહારાજે જ્ઞાનસારમાં મોન અષ્ટકનું વિશ્લેષણ સમજાવે છે. પરમાત્મા શાસનમાં રહેલા સાધકને માટે વાત કરી છે. આત્માનો ગુણ ચારિત્ર છે. તે શુદ્ધ જ્ઞાન નયના અભિપ્રાય મુનિને જ્ઞાન અને દર્શન સાધ્ય છે. ક્રિયાનયના અભિપ્રાયે જ્ઞાનના સ્વરૂપ સમી ક્રિયાના લાભથી માધ્યમરૂપ છે. જેને જોઇને તમને દયા ન આવે, પુણ્યના વૈભવમાં અંજાઇ જવાની જરૂર નથી. પરમાત્માને ચક્રવર્તી વંદન કરવા આવે. પરમાત્માને દયા આવે. ધર્મ વિનાનું જે પુણ્ય ભોગવે તે શરીર પર ચડી ગયેલા સોજા જેવું છે. શરીર પર સોજા એ તંદુરસ્તી નથી. કસાઇ બકરાને બલી માટે તૈયાર કરે તેવું પુણ્ય છે. ધર્મ વિનાનું પુણ્ય મૃત્યુ અપાવે. સંસાર ભોગવવામાં દુ:ખ કદાચ પ્રતિબંધક બને પણ આરાધનામાં સુખ તો ખૂબ પ્રતિબંધક છે. દુ:ખે કોઇ દિવસ ધર્મ કરતા રોક્યા નથી. સુખમાં પ્રેરણાથી ધર્મ થતો નથી. સુખમાં ધર્મની પ્રેરણા મળે પછી ધર્મ થશે કે કેમ એ લાખ રૂપિયાનો સવાલ છે. દુ:ખમાં ધર્મ સ્કૂરણાથી થાય. સુખમાં ધર્મ પ્રેરણાથી થાય. તમારી આગળ ૧૦ લાખ રૂા. છે ને કોઇ કહે ૧૦ કરોડ a largest Telangana Rabari iણા રાજકારણમાં - Full E pisode 11st Intensive ૧૬ insipi Vadiwasiestasize instasiki Part 2
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy