SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ હિતકારક ત્રિપદી પાપ અનુભવે કદાચ સુખકારક હશે પણ પરિણામે વિનાશક જ છે. જ્યારે ધર્મ અનુભવે કષ્ટદાયક હશે પણ પરિણામે હિતકારક છે. જે પાપમાં સુખને બદલે ત્રાસનો અનુભવ થાય છે એ પાપ છોડવું સહેલું છે તો જે ધર્મમાં કષ્ટને બદલે પ્રસન્નતાનો અનુભવ થાય છે એ ધર્મ ટકાવી રાખવોય સહેલો છે. ૭.શ્રદ્ધાની તાકાત છે કે ધર્મ કરતા પહેલા એ મનને ઉત્સાહથી ભરી દે. ધર્મ કરતી વખતે મનને એ આનંદથી વ્યાપ્ત બનાવી દેશે અને ધર્મ કર્યા પછી એ મનને અનુમોદનાથી હર્યુંભર્યું બનાવી દે છે. કોઇપણ પાપ અને કોઇપણ ધર્મ એકલા નથી આવતા સહપરિવાર જ આવે છે. માન્યતા અને સમજણ સાચી હોવા છતાં જીવનમાં એનું શક્ય પણ આચરણ ન આવે તો એ માન્યતા અને સમજણનો કોઇ અર્થ નથી. પાપો બધા જ ન છોડી શકતા હોઇએ તોય ઘણા પાપો છોડી શકાય તેવા જ છે. ધર્મ બધો જ ન કરી શકતા હોઇએ તોય ઘણો ધર્મ કરી શકાય છે આપણી તૈયારી કેટલી? અનંત ઉપકારી, જીવન માર્ગ દર્શક ઉપાધ્યાયજી મહારાજે જ્ઞાનસા૨માં ‘મૌન' અષ્ટકમાં વાણી શક્તિ દર્શાવે છે. પુદ્ગલોમાં મન-વચન-કાયાની પ્રવૃત્તિ ન થવી તે મૌન છે. ખાલી વાણી ઉચ્ચાર બંધ કરો એ ખોટું મોન છે. ડગલે પગલે સાચા માર્ગે પ્રવૃત્ત થનાર માટે મૌન કયું ? સારું છે ને સારું નથીની સમજણ કઇ ? સમજણને આચરણમાં લાવવા પુરુષાર્થ કેટલો? ધર્મના ક્ષેત્રે બે વિકલ્પ છે. ૧. પાપ અને પુણ્ય ૨. ક્રોધ-વાસના-લોભ ખૂબ અસરકારક છે. ધર્મ કષ્ટદાયક છે. પણ અસરકારક છે. પાપ પણ અસરકારક છે સાથે સુખદાયક છે. ભગવાન કહે છે ધર્મ ક૨તો રહેજે લાંબે ગાળે હિત છે. પાપ RATHWAR-LESTATICS(CWG!= • = Leste at nosis on wisÝÆ Æ1 ૫૩ 4188 AGWAT_IN (DIET DETAL (103 inicYA ANE 6 | miY s|Defensis
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy