SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) નહિ બોલવા રૂપ મૌન તો એકેંદ્રિયોમાં પણ સુલભ છે. પુદ્ગલોમાં મન-વચન-કાયાની પ્રવૃત્તિ રોકવી એ ઉત્કૃષ્ટ મૌન છે. ज्योतिर्मयीव दीपस्य, क्रिया सवार्पि चिन्मयी । यस्यानन्यस्वभावस्य, तस्य मौनमनुत्तरम् ।।८।। (૮) રુવ-જેમ વીસ્પ-દીવાની સર્વો-બધી -પણ ક્રિયા-જ્યોતિનું ઊંચ-નીચે આડુંવળું જવું વગેરે ક્રિયા જ્યોતિર્લી-પ્રકાશમય છે, (તેમ) અનન્યસ્વભાવસ્થ-અન્ય સ્વભાવે નહિ પરિણમેલા વસ્થ-જે આત્માની (સર્વ ક્રિયા) ચિન્મયી-જ્ઞાનમય છે તચ-તેનું મૌનં-મુનિપણું અનુત્તરમ-સર્વોત્કૃષ્ટ છે. (૮) જેમ દીપકની ઊર્ધ્વગમન, અધોગમન વગેરે સઘળી ય ક્રિયા પ્રકાશમય હોય છે, તેમ પુદ્ગલના ભાવમાં નહિ પરિણમેલા (=આત્મામાં રમણ કરતા) જે મુનિની આહાર-વિહાર આદિ સઘળી ક્રિયા જ્ઞાનમય છે, તેનું મૌન ઉત્કૃષ્ટ છે. HE INDIE HIછે E assiાશીશા if YiaiviiiiiiiiiiiiaYttitati RIEEEE RAIR LIER E LIBRAIN
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy