SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ શિબિર અંશ * સુખ મળ્યાનો યશ જો આપણે આપણી જાતને આપીએ છીએ તો દુઃખ આવ્યાનો અપયશ પણ આપણે આપણી જાતને જ આપવો જોઇએ. * પાપના મુખ્ય કારણ છે બે – દુર્બાન અને દુર્ભાવ. ' પરિસ્થિતિ તરફનો માનસિક અણગમો એનું નામ છે દુર્બાન અને વ્યક્તિ તરફનો માનસિક અણગમો એનું નામ છે દુર્ભાવ. ઘરને ધર્મશાળા અને પોતાની જાતને જે મહેમાન માને તે આત્મા પ્રાયઃ ક્લેશનો ભોગ ન બને. આવક વધે તેમ ન હોય ત્યારે ખર્ચ ઘટાડી નાખવો એ સ્વસ્થતા ટકાવી રાખવાનો મજાનો ઉપાય છે. આજનો માણસ ચાલતો નથી પણ ધકેલાય છે પદાર્થ પાછળ એ એની ઇચ્છાથી દોડતો નથી પણ બીજાને દોડતાં જોઈને એ દોડવા લાગે છે. શામ સૂરજ કો ઢલના સીખાતી હૈ ઠોકરે ઇન્સાન કો ચલના સીખાતી હૈ આવતીકાલની જ ચિંતાવાળો પૈસા પાછળ દોડે છે પણ જેને આવતા જનમની ચિંતા છે એ ધર્મ કર્યા વિના રહી શકતો નથી. પાપી આત્મા જે મેળવે છે એને નજર સમક્ષ ન રાખતા એ જે ગુમાવે એ જ નજર સમક્ષ રાખજો . * ધર્મી આત્મા જે મૂકે છે એ નજર સમક્ષ ન રાખતા એ જે મેળવે એ જ નજર સમક્ષ રાખજો . સંયોગ-વિયોગ એ કર્મ ને બંધાયેલા છે પણ સમાધિ-સંકલેશ તો આપણા પુરુષાર્થને બંધાયેલા છે. સુખીની ઈર્ષ્યા પુણ્ય ભ્રષ્ટ કરે છે. ગુણવાનની ઈર્ષ્યા ગુણભ્રષ્ટ કરે alessiah Vriendi#dainiiiiiiiiicial RIES IN33s સાસ Itals YKatalasiExtrusiY કામાં
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy