SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ રૂચિ પ્રવૃત્તિને લાવે પછી પરિણામ દેખાડે * * * ☆ * ** સ * આપણા સુખ દુઃખનું બીજ છે ક. વ્યક્તિ, એ સુખ દુઃખના નિમિત્ત માત્ર છે બાકી અસાધારણ કારણ છે જાતના કર્મ. તીર નહિં પણ તીર ફેંકનાર ગુનેગાર, તેમ નિમિત્ત નહિં પણ કારણરૂપ કર્મ જવાબદાર છે. નિમિત્ત ઉપર રાગ-દ્વેષ કરવા તે શ્વાન વૃત્તિ, કર્મરૂપ કારણને તોડવાનો પુરૂષાર્થ છે એ સિંહવૃત્તિ. ભેગા રહીને આનંદ મેળવવો એ સ્નેહદૃષ્ટિ અને એકલા રહીને આનંદ મેળવવો એ તત્વદષ્ટિ. તત્વદૅષ્ટિ રાગના તોફાન દૂર કરે સ્નેહદૃષ્ટિ દ્વેષના તોફાન શાંત કરે. કાં તમે સાધુ બનો અથવા સાધુ ભગવંતની જોરદાર અનુમોદના કરો. શક્તિના કાળમાં જેને ક્રિયાનો ધર્મ ન ગમે એને અશક્તિના કાળમાં મનનો ધર્મ ન ગમે. ન ધનવાન બનવાની રૂચિ કદાચ ધનવાન ન બનાવે પણ ગુણવાન બનવાની રૂચિ તો ગુણવાન બનાવ્યા વિના ન રહે. મનઃસ્થિતિ અને પરિસ્થિતિની સાચી સમજ આપી રહેલા ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે જગતમાં ગમે તેવા ઝંઝાવાતો આવે તોય ભીતરી અમીરાતમાં ઓટ ન આણશો. સુવાસ એ પુષ્પની નિશાની છે. તેજકિરણ એ પ્રકાશની નિશાની છે. ફળ-ફૂલના મૂળમાં બીજ હોય છે. બીજ વગર ફળ-ફૂલ શક્ય નથી. આપણે જે સુખદુઃખ પામીએ છીએ એમાં પણ બીજ સમાયું છે. સામાન્યથી સુખદુઃખ આપણી વિચારણા પર નિર્ભર છે. કોઈનો સ્વભાવ કે વાણી બરાબર ન હોય તો ઘરમાં તકલીફ થાય છે. આપણી નિરાશા કે બેચેનીમાં કોઈ વ્યક્તિ નિમિત્ત બને છે. સુખદુઃખ આપનાર વ્યક્તિ તો નિમિત્તમાત્ર છે. મૂળકારણ શું? મૂળકારણ છે એકજ. એ છે આપણા પોતાના કર્યો. જ્ઞાની ભગવંતો આ દૃષ્ટિના વિકાસ દ્વારા સાચી શુભ ક્રિયાનું અધિષ્ઠાન કરવાની વાત કરી રહ્યા છે. આપણી દૃષ્ટિ સિંહ જેવી હોવી E_KET |AR AGO !!!FERE!. ૨૭૫ ULT_TEN TO THE GA}{T YiYi A size siYmi
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy