SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) ક્યારે દીક્ષા લઈ સર્વવિરતિરૂપ મુનિધર્મનું પાલન કરીશ. (૩) ક્યારે અંતિમ સમયે સંલેખના-સંથારા રૂપ સમાધિમરણને પ્રાપ્ત કરીશ. (૭) શ્રાવક ૨૧ ગુણો ધારણ કરનાર હોય અર્થાત્ તે ૨૧ ગુણે કરી સહિત હોય. (૮) દુબળા-પાતળા અર્થાત્ સ્થાવર, વિકસેન્દ્રિય, અસંશી પંચેન્દ્રિય સહિત નિર્બળ પરવશ મનુષ્યો - તિર્યંચની દયા પાળનાર રક્ષક હોય. (૯) પરધન પત્થર સમાન અને પરસ્ત્રી માતા-બેન કે દીકરી બરાબર માને - ગણી વર્તે (૧૦) દઢધર્મી, પ્રિયધર્મી ઉપરાંત દેવતાના ડગાવ્યા ડગે નહીં અર્થાત. તેમની કસોટી, ઉપસર્ગ સહન કરી પાર ઊતરે - ઉત્તીર્ણ થાય. આવા શ્રાવકજીને ધર્મનો રંગ હાડોહાડ લાગેલ હોય. રક્તમાંસ-મજા અસ્થિમાં - કહો કે તેમના શરીરના અણુએ અણુમાં પ્રસરેલ હોય - આત્માને ગુણોથી ભાવિત કરેલ હોય. શનિવાર (૧૩૦) જેનસાહિત્ય જ્ઞાનરાગ-૪
SR No.032452
Book TitleGyandhara 04
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2009
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy