SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂતકાળમાં ઘણી જૈનેતર નારીઓ - સત્ય - શીલ માટે નારી રાણકદેવી - સતિ સોન જસમા ઓડણ. ખુનીને પીર બનાવનાર સતી તોરલ, દેશની સ્વતંત્રતા માટે શહીદી વહોરનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, પોતાના પુત્ર પાસે સોનાના ઘરેણાના બદલે સ્કુલ - હૉસ્પિટલ, અનાથાશ્રમ બંધાવનાર કલકત્તાની નારી મા ભગવતી (ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનાં માતા) આ બધી માતાઓ - સંસ્કૃતના આકાશમાં તેજસ્વી તારલા સમાન છે. ' વર્તમાન સમયમાં અસંખ્ય નારીઓ સંસ્કૃતિના વિકાસમાં એક યા બીજા પ્રકારે યોગદાન આપતી જ હોય છે. જૈન સંસ્કૃતિના વિકાસમાં આજે - નામી - અનામી હજારો સાધ્વીમાતા પોતાનું યોગદાન આપી રહ્યા છે. EF O SIબહાર ૧૩૦ જનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
SR No.032452
Book TitleGyandhara 04
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2009
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy