SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ક , / T જ્ઞાન એ આત્માનો મૂળ ગુણ છે , जहा सूई पडिआ न विणस्सइ / तहा जीवे रसुत्ते संसारे न विण्स्सइ // Just as a threaded needle does not get lost even when it falls on the ground, Similarly the soul with knowledge of scriptures is not lost in the world of birth and death. જેમ દોરો પરોવેલી સોય પડી જાય. તો પણ ખોવાઈ જતી નથી, તેમ શ્રુતજ્ઞાની જીવ સંસારમાં રખડતો નથી. (ઉત્તરાધ્યયન સૂત્ર, 19-59) विद्यां चचिद्यां च यस्तद वेदोमयं सह अविधया मृत्यु तीत्वां विधयामृतमश्नुते / વિધા અને અવિધા બંને સાથે અને યથાર્થતઃ જાણે છે તે અવિધા દ્વારા મૃત્યુ તરી જાય છે અને વિદ્યા દ્વારા અમૃતને પામે છે. - ઈશોપનિષદ : 11 જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોઈ; જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોઈ. 1 - શ્રીમદ્ રાજચંદ્ર
SR No.032451
Book TitleGyandhara 03
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2007
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy