SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ દિવ્ય શાશ્વત જ્યોતિ ઊર્ધ્વગમન કરી ગઇ. પરંતુ એ જ્યોતિએ પ્રગટાવેલો આત્મપ્રકાશ જગતની અનેક વ્યક્તિઓ માટે આત્મશ્રેયનું નિમિત્ત બન્યો. હવે આપણે કોનું અવલંબન રહ્યું? માત્ર તેઓશ્રીનાં વચનામૃતો અને તેમના સદ્વર્તનનું અનુકરણ કરવું તે જ ઈચ્છનીય છે. અપાર કરૂણાસિબ્ધ એવા આપે અમ જીવો પર અનંત ઉપકાર કરી જે જડ-ચૈતન્યનો ભેદ દશાવ્યો છે તે ઉપકારનો બદલો કોટિ-કોટિ નમસ્કાર સિવાય બીજી શી રીતે વાળી શકીએ ? "સતપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો". જ્ઞાનધારા-૧ ( પ૩ | જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=
SR No.032449
Book TitleGyandhara 01
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy