SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ-નારકને ૨૯નું એક જ ઉદયસ્થાન હોય છે. એટલે ૧લા મતે ઉપશમસમ્યકત્વમાર્ગણામાં ૨૯/૩૦/૩૧ (કુલ-૩) ઉદયસ્થાન ઘટે છે. ૧લા મતે ઉપશમસમ્યકત્વમાર્ગણામાં... સાવતિર્યંચને- ૩૦ના ઉદયના ૧૧૫ર ભાંગા, ૩૧ના ઉદયના ૧૧પર ભાંગા, સાઇમનુષ્યને- ૩૦ના ઉદયના ..૧૧પર ભાંગા, દેવને..... ૨૯ના ઉદયના ........... ૮ ભાંગા, નારકને ર૯ના ઉદયનો . ૧ ભાંગો, કુલ - ૩૪૬૫ ભાંગા થાય છે. * દેવને ઉત્તરવૈ૦શરીર વધુમાં વધુ ૧૫ દિવસ રહે છે અને ઉત્તરવૈક્રિયશરીરી દેવ પરમાત્માના કલ્યાણકાદિ શુભ પ્રસંગે જાય છે. તે વખતે ઉ૦વૈ૦શરીરીદેવને ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત થઈ શકે છે. એ મતાનુસારે ઉત્તરવૈક્રિયશરીરીદેવને ૩૦ના ઉદયના-૮ ભાંગા વધુ થાય છે. એટલે બીજા મતે ઉપશમસમ્યકત્વમાર્ગણામાં પૂર્વેના-૩૪૬૫ + ૮ = ૩૪૭૩ ઉદયભાંગા થાય છે. * કોઈક મહાત્મા ઉપશમશ્રેણીમાં ભવક્ષયે કાળ કરીને ઉપશમસમ્યકત્વ સહિત દેવમાં ઉત્પન્ન થાય છે. એ મતાનુસારે ઉપશમસમ્યકત્વમાર્ગણામાં દેવને અપર્યાપ્તાવસ્થામાં ૨૧/૦૫/૨૭/૨૮ના ઉદયના ક્રમશ: ૮ + ૮ + ૮ + ૮૧ = ૩૨ ઉદયભાંગા વધુ થાય છે. એટલે ૩જા મતે ઉપશમસમ્યકત્વમાર્ગણામાં, પૂર્વેના ૩૪૬૫ + ૩૨ = ૩૪૯૭ ઉદયભાંગા થાય છે. * દેવને ઉત્તરવૈક્રિયશરીર વધુમાં વધુ ૧૫ દિવસ સુધી રહે છે (૭૧) દેવને મૂળશરીરમાં ઉદ્યોતનો ઉદય હોતો નથી. એટલે મૂળચૈ શરીરી દેવને ૨૮ના ઉદયના ઉદ્યોતવાળા-૮ ભાંગા ઘટતા નથી. ૩૪૦
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy