SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ચઉરિન્દ્રિયને ૩૦/૩૧ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. સાતિપંચને ૩૦/૩૧ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. વૈવતિ૦પંચેઈને ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. સા૦મનુષ્યને ૩૦નું જ ઉદયસ્થાન હોય છે. વૈ૦મ0-આ૦મ0ને ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. દેવને ૨૯/૩૦ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. નારકને ૨૯નું જ ઉદયસ્થાન હોય છે. એટલે કર્મગ્રંથના મતે ચક્ષુદર્શનમાર્ગણામાં ૨૫/૨૭/૨૮/૨૯) ૩૦/૩૧ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. : ચક્ષુદર્શનમાર્ગણામાં ઉચ્ચસ્થાન-ઉoભાંગાઃ ઉસ્થાન ચ૦ | સાવતિ વૈ૦ | સામ0 | વૈ૦ | આ૦ દેવ નારક તિo ઉલ મ0 ૨૫ میامی به ૨૮ ૨૭ به ૩૬ ૨૯૩૦ ૪ ૧૧૫૨ ૧૧૫૨ ૨૩૨૬ ૧૧૫૬ ૩૧ ૪૧૧૫૨ કુલ + | ૮+૧૩૦૪+૫૬+૧૧૫૨+૩પ + +૧૬ +૧=૩૫૭૯ અચક્ષુદર્શનમાર્ગણાઃ કેવલીભગવંતને અચક્ષુદર્શન હોતું નથી. તેથી અચક્ષુદર્શન માર્ગણામાં કેવલીના ઉદયસ્થાન અને કેવલીના-૮ ઉદયભાંગા ઘટતા નથી. એટલે અચક્ષુદર્શનમાર્ગણામાં ૨૧/૦૪/૨૫/૦૬/૨૭/૨૮/૨૯૩૦) ૩૧ (કુલ-૯) ઉદયસ્થાન ઘટે છે અને ૭૭૯૧ ભાંગામાંથી કેવલીના૮ ભાંગા બાદ કરવાથી ૭૭૮૩ ઉદયભાંગા અચક્ષુદર્શન માર્ગણામાં ઘટે છે. ૩૩૬
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy