SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ ઔદારિકમિશ્રયોગ હોય છે. શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઔદારિકકાયયોગ હોય છે. તેથી ઔમિશ્રયોગમાર્ગણામાં તિર્યંચ-મનુષ્યને પોત-પોતાનું બીજું જ ઉદયસ્થાન ઘટે છે. અને ઔદારિકકાયયોગમાર્ગણામાં તિર્યંચ-મનુષ્યને પોતાના ત્રીજાથી સ્વયોગ્ય સર્વે ઉદયસ્થાનો ઘટે છે. કેવલીભગવંતને કેવલી સમુદ્ધાતમાં ર/૬/૭ સમયે ઔમિશ્રયોગ હોય છે. એટલે ઔમિશ્રયોગમાર્ગણામાં કેવલીભગવંતના-૨૬/૨૭ (કુલ-૨) ઉદયસ્થાન ઘટે છે. અને ભવસ્થકેવલીભગવંતને ઔદારિક કાયયોગ હોય છે. એટલે ઔદારિકકાયયોગમાર્ગણામાં કેવલીભગવંતના ૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૪) ઉદયસ્થાન ઘટે છે. એટલે ઔદારિકમિશ્રયોગ માર્ગણામાં એકે)ને ર૪નું ઉ0સ્થાન હોય છે. વિકલ૦-સાતિપંચ૦-સાઇમનુષ્યને-૨૬નું ઉદયસ્થાન હોય છે. કેવલીભગવંતને ૨૬/૧૭ (કુલ-૨) ઉસ્થાન હોય છે. એટલે ઔમિશ્રમાર્ગણામાં ર૪/ર૬/૨૭ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. : સિદ્ધાંતના મતે ઔમિશ્રયોગમાં ઉસ્થાન-ઉoભાંગા: ઉસ્થાન એ બેતે ચલના સાતમકેવલી કુલ -|૧૦૫૯ | ૨૬ ૨૮૯] ૨૮૯ | -૬૦ ૫૮૭ ૫ . ૨૭ +૩| +૩| +૩] +૨૮૯ +૨૮૯ +૧ =૫૯૮ (૫૯) વૈ૦શરીરીવાઉકાયને ઉત્તરવૈ૦શરીરસંબંધી શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈમિશ્રયોગ હોય છે અને શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી વૈ૦કાહોય છે. એટલે મિશ્રયોગમાં ર૪ના ઉદયનો વૈવવા૦નો-૧ ભાંગો ઘટતો નથી તથા ઔકાતુમાર્ગણામાં ૨૫ના ઉદયનો વૈવાનો-૧ ભાંગો અને ર૬ના ઉદયનો વૈવવાનો-૧ ભાંગો ઘટતો નથી. ૩૧૯
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy