SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વગુણઠાણે. સંજ્ઞીતિર્યંચને ૨૧/૦૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉચ્ચસ્થાન હોય છે. સામાન્ય મનુષ્યને ૨૧/૦૬/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. દેવને ૨૧/પ/ર૭/૨૮/૨૯/૩૦ (કુલ-૬) ઉસ્થાન હોય છે. નારકને ૨૧//૨૭/૨૮/૨૯ (કુલ-૫) ઉસ્થાન હોય છે. વૈતિ૦પંચે)ને રપ/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. વૈમનુષ્યને ૨૫/૦૭/૨૮/૨૯ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. એટલે ૨૧/૨પ/ર૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૮) ઉદયસ્થાન હોય છે. ૨૪નું ઉદયસ્થાન માત્ર એકેડને જ હોય છે અને એકેડને સમ્યકત્વ હોતું નથી. તેથી સમ્યકત્વગુણઠાણે ૨૪નું ઉદયસ્થાન ન હોય અને ૨૦/૮/૯ નું ઉદયસ્થાન માત્ર કેવલીને જ હોવાથી સમ્યકત્વે ન હોય.... વૈમનુષ્યમાં ઉદ્યોતનો ઉદય માત્ર સંયમીમનુષ્યને જ હોવાથી ૪થા/પમા ગુણઠાણે વૈક્રિયમનુષ્યને ૩૦નું ઉદયસ્થાન ઘટતું નથી. ઉદયભાંગાઃસમ્યકત્વગુણઠાણે. સાતિપંચ૦ના-૪૯૦૪ ભાંગા, સા મનુષ્યના .... ૨૬૦૦ ભાંગા, વૈતિo૫૦ના...........૫૬ ભાંગા, વૈમનુષ્યના ૩૨ ભાંગા, દેવના..... ....૬૪ ભાંગા, નારકના......... ....૫ ભાંગા, ૭૬૬૧ ભાંગા ઘટે છે. બાકીના-૧૩૦ ભાંગ ઘટતા નથી કારણ કે એકે૦, વિકલે), લબ્ધિઅપવતિ૮-૧૦, આહામનુ0 અને કેવલીને સમ્યકત્વગુણઠાણું હોતું નથી. ૩૦૬
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy