SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયભાંગાસાસ્વાદનગુણઠાણે... બાદરપર્યાપ્તપ્રત્યેકએકે ના- ૨૧ના ઉદયના ... ૨ ભાંગા, ૨૪ના ઉદયન ...પર ભાંગા, લબ્ધિ-પર્યાપ્તવિકલેન્દ્રિયના- ૨૧ના ઉદયના ૬ ભાંગા, (ર+ર+ર=૬) ૨૬ના ઉદયના ૬ ભાંગા, સાવતિર્યંચપંચેન્દ્રિયના- ૨૧ના ઉદયન. .... ૮ ભાંગા, ૨૬ના ઉદયના ૨૮૮ ભાંગા, ૨૯+સ્વર= ૩૦ના ઉદયના ૫૫૧૧૫ર ભાંગા, ૩૧ના ઉદયના.. ૧૧૫૨ ભાગા, સામાન્ય મનુષ્યના- ૨૧ના ઉદયના.. ૮ ભાંગા, ૨૬ના ઉદયના ૨૮૮ ભાંગા, ૩૦ના ઉદયના.. ૧૧૫૨ ભાંગા, દેવના - ૨૧ના ઉદયના. .... ૮ ભાંગા, ૨પના ઉદયના................... ૮ ભાંગા, ૨૮ + સ્વર = ૨૯ના ઉદયના........ ૮ ભાંગા, ૨૯ + ઉદ્યોત = પ૩૦ના ઉદયના... ૮ ભાંગા, નારકનો – ૨૯ના ઉદયનો . ૧ ભાંગો, કુલ – ૪૦૯૭ ભાંગા ઘટે છે. મિશ્રગુણઠાણે ઉદયસ્થાનઃ મિશ્રગુણઠાણ પર્યાપ્તાવસ્થામાં સંજ્ઞીપર્યાપ્તાને જ હોય છે અને (૫૪) સાસ્વાદનગુણઠાણ બાદરપર્યાપ્ત પ્રત્યેક એકેડને જ હોય છે. બાકીના એકેતુને નથી હોતું. તેથી ૨૧ના ઉદયનો ૧લો/રજો ભાંગો અને ૨૪ના ઉદયનો ૧લો/ રજો ભાંગો જ ઘટે છે. (૫૫) સાતિપંચે)ને ૨૯ + ઉદ્યોત = ૩૦નું ઉદયસ્થાન અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે. તે વખતે સાસ્વાદન ગુણઠાણ હોતું નથી. તેથી સાસ્વાદનગુણઠાણે સાવ તિ) પંચે)ને ઉદ્યોતવાળા-૩૦ના ઉદયના ૫૭૬ ભાંગા ઘટતા નથી. ૩૦૪
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy