SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ બંધના સંવેધની જેમ મનોયોગમાર્ગણામાં નરકપ્રા૦૨૮. દેવપ્રા૦૩O| ૩૧ અને અપ્રાયોગ્ય-૧ના બંધનો સંવેધ થાય છે. દેવપ્રા૦૨૮ના બંધના-૮૪૪પ૬ સંવેધભાંગા, નરકમા૦૨૮ના બંધના-૧૦૫૬૦ સંવેધભાંગા, ૨૮ના બંધે કુલ-૯૫૦૧૬ સંવેધભાંગા થાય છે. વિકલે પ્રા૦૨૯ના બંધના ૩૩૬૦૦૦ સંવેધભાંગા, તિપ્રા૦૨૯ના બંધના ૬૪૬૬૮૬૭૨ સંવેધભાંગા, મનુ પ્રા૦૨૯ના બંધના .......૬૪૬૬૮૬૮૦ સંવેધભાંગા, દેવ પ્રા૦૨૯ના બંધના......... ૩૬૮૮ સંવેધભાંગા, ૨૯ના બંધે કુલ-૧૨,૯૬,૭૭,૦૪૦ સંવેધભાંગા થાય છે. વિપ્રા૦૩૦ના બંધના ૩૩૬૦૦૦ સંવેધભાંગા, તિ પ્રા૦૩૦ના બંધના..૬૪૬૬૮૬૭૨ સંવેધભાંગા, મનુ પ્રા૦૩૦ના બંધના. .... ૨૬૪ સંવેધભાંગા, દેવપ્રા૦૩૦ના બંધના ....... ....૧૪૮ સંવેધભાંગા, ૩૦ના બંધના કુલ-૬,૫૦,૦૫,૦૮૪ સંવેધભાંગા થાય છે. મનોયોગમાર્ગણામાં અબંધનો સંવેધઃ| મનોયોગમાર્ગણામાં અબંધકને ઉપશમશ્રેણીમાં ૩૦ના ઉદયે બીજાત્રીજા સંઘયણવાળા-૪૮ ભાંગામાં ૯૩/૯૨/૮૯/૮૮ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે અને પ્રથમ સંઘયણવાળા ૨૪ ભાંગામાંથી સર્વે શુભપ્રકૃતિવાળો ૧ ભાંગો છોડીને બાકીના ર૩ ભાંગામાં ૯૩/૯૨/૮૯/૮૮ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે અને ક્ષપકશ્રેણીમાં ૩૦ના ઉદયે સાવકેવલી થનારને ૨૩ ભાંગામાં ૭૯/૭૫ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. એટલે ૨૩ ભાંગામાં ૯૩/૯૨/૮૯/૮૮/૦૯/૭૫ (કુલ-૬) સત્તાસ્થાન હોય છે. સર્વે શુભ પ્રકૃતિવાળા-૧ ભાંગામાં ઉપશમશ્રેણીમાં ૯૩/૯૨/૮૯૮૮ અને ક્ષપકશ્રેણીમાં ૮૦/૭૯૭૬/૭પ સત્તાસ્થાન હોય છે. એટલે ૧ ભાંગામાં ૮ સત્તાસ્થાન હોય છે. ४७८
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy