SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ના ઉદયના પમો/૬ઠ્ઠો ભાંગા વિનાના ૧૧ ભાંગા ઘટે છે. ૨૭ના ઉદયના ૬ ભાંગા ઘટે છે. એટલે પર્યાપ્ત બાએકેને કુલ ૨ + ૫ + ૫ + ૧૧ + ૬ = ૨૯ ભાંગા ઘટે છે. (૧૦) પર્યાપ્તબેઈન્દ્રિયઃ પર્યાપ્તબેઈન્દ્રિયને ૨૧/૨૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. પર્યાપ્તબેઈન્દ્રિયમાં અપર્યાપ્ત બેઈન્દ્રિયનો સમાવેશ થતો નથી. એટલે પર્યાપ્ત બેઈન્દ્રિયને બેઈન્દ્રિયના-૨૨ ભાંગામાંથી ૨૧ના ઉદયનો અપર્યાપ્તવાળો ૧ ભાંગો, અને ૨૬ના ઉદયનો અપર્યાપ્તવાળો ૧ ભાંગો, કુલ ૨ ભાંગા ઘટતા નથી. બાકીના ૨૦ ભાંગા ઘટે છે. એ જ રીતે, પર્યાપ્તતેઈન્દ્રિયમાં ઉદયસ્થાન-૬ અને ઉદયભાંગા-૨૦ ઘટે છે. અને પર્યાપ્તચઉરિન્દ્રિયમાં ઉદયસ્થાન-૬ અને ઉદયભાંગા-૨૦ ઘટે છે. (૧૩) પર્યાપ્તઅસંશીપંચેન્દ્રિયઃ પર્યાપ્તઅસંશીપંચે ને ૨૧/૨૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. પર્યાપ્ત અસંશીપંચેન્દ્રિયમાં અ૫૦અસંશીતિ પંચે નો સમાવેશ થતો નથી. એટલે પર્યાપ્તઅસંશીપંચેન્દ્રિયને સાતિપંચેના ૪૯૦૬ ભાંગામાંથી... ૨૧ના ઉદયનો અપર્યાપ્તવાળો ૧ ભાંગો, ૨૬ના ઉદયનો અપર્યાપ્તવાળો ૧ ભાંગો, બાકીના ૪૯૦૪ ઉદયભાંગા ઘટે છે. ૩૦૦ કુલ ૨ ભાંગા ઘટતા નથી.
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy