SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ દેવપ્રાયોગ્ય-૨૮ના બંધના-૮ બંધભાંગા, મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધના-૮ બંધભાંગા, કુલ-૧૬ બંધભાંગા થાય છે. મિશ્રગુણઠાણે દેવપ્રા૦૨૮ના બંધે તિર્યંચને ૩૦/૩૧ના ઉદયના ૧૧૫૨+૧૧૫૨=૨૩૦૪ ઉદયભાંગામાં ૨(૯૨/૮૮) સત્તાસ્થાન હોય છે અને મનુષ્યને ૩૦ના ઉદયના ૧૧૫ર ઉદયભાંગામાં ર(૯૨/૮૮) સત્તાસ્થાન હોય છે. કુલ ૧૧પર+૧૫૨+૧ ૧૫=૩૪૫૬ ઉદયભાંગામાં ૨ સત્તાસ્થાન હોય છે. એટલે દેવપ્રા૦૨૮ના બંધે ૩૪૫૬ ઉદયભાંગાર સત્તાસ્થાન૪૮ બંધભાંગા=પપ૨૯૬ સંવેધભાંગા થાય છે. મનુષ્યપ્રા૦૨૯ના બંધે દેવને ૨૯ના ઉદયના-૮ ઉદયભાંગા, અને નારકને ૨૯ના ઉદયનો-૧ ઉદયભાંગો, કુલ-૯ ભાંગામાં ર (૯૮) ૮૮) સત્તાસ્થાન હોય છે. એટલે મનુ0પ્રા૦૨૯ના બંધ ૯ ઉદયભાંગા * ૨ સત્તાસ્થાન x ૮ બંધભાંગા = ૧૪૪ સંવેધભાંગા થાય છે. મિશ્રગુણઠાણે... દેવપ્રાયોગ્ય-૨૮ના બંધના ...પપ૨૯૬ સંવેધભાંગા, મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધના ....૧૪૪ સંવેધભાંગા, કુલ-પપ૪૪૦ સંવેધભાંગા થાય છે. સમ્યકત્વગુણઠાણે નામકર્મનો સંવેધઃ સમ્યકત્વગુણઠાણે તિર્યંચો દેવપ્રા૦૨૮નો બંધ કરે છે. મનુષ્યો દેવપ્રા૦૨૮૨૯નો બંધ કરે છે અને દેવ-નારકો મનુષ્યપ્રા૦૨૯/૩૦નો બંધ કરે છે. એટલે સમ્યકત્વગુણઠાણે ૨૮/ર૯/૩૦ (કુલ-૩) બંધસ્થાન હોય છે. સમ્યકત્વગુણઠાણે. દેવપ્રા૦૨૮ના બંધના-૮ બંધભાંગા, દેવપ્રા૦૨૯ના બંધના-૮ બંધભાંગા, મનુષ્યપ્રા૦૨૯/૩૦ના ૮ + ૮ = ૧૬ બંધભાંગા, કુલ-૩૨ બંધભાંગા થાય છે. ૪૨૮
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy