SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) ૫૦બેને ૧૮ની સાથે બાદર-પર્યાપ્ત-યશ=૨૧નો, (૨) ૫૦બે૦ને ૧૮ની સાથે બાદર-પર્યાપ્ત-અયશ=૨૧નો, (૩) અપબેને ૧૮ની સાથે બાદર-અપર્યાપ્ત-અયશ=૨૧નો ઉદય હોય છે. * બેઈન્દ્રિય ઉત્પત્તિસ્થાને આવે છે ત્યારે ૨૧માંથી તિઆનુપૂર્વી વિના ૨૦ + ઔદ્ધિક + છેવટ્ટુ + હુંડક + ઉપઘાત + પ્રત્યેક ૨૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૨૧ની જેમ ૨૬ના ઉદયના-૩ ભાંગા થાય છે. * લબ્ધિ-પર્યાપ્ત બેઈન્દ્રિયને શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ થયા પછી ૨૬ + પરાઘાત + અશુવિહાયોગતિ = ૨૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેના બે જ ભાંગા થાય છે. = (૧) ૨૫ની સાથે બાદર-પર્યાપ્તા-યશનો ઉદય હોય છે. (૨) ૨૫ની સાથે બાદર-પર્યાપ્તા-અયશનો ઉદય હોય છે. એ રીતે, ૨૮ના ઉદયના બે જ ભાંગા થાય છે. ૨૮/૨૯/૩૦/૩૧નું ઉદયસ્થાન પર્યાપ્તાને જ હોય છે. અપર્યાપ્તાને નથી હોતું. એટલે ત્રીજો ભાંગો ન થાય. * ઉચ્છ્વાસ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી બેઈન્દ્રિયને ૨૮ + ઉચ્છવાસ = ૨૯ પ્રકૃતિનો ઉદય હોય છે. ૨૮ની જેમ ઉચ્છ્વાસસહિત ૨૯ના ઉદયના-૨ ભાંગા થાય છે. કોઈક બેઈન્દ્રિયને ઉચ્છ્વાસનો ઉદય શરૂ થયા પહેલા જ ઉદ્યોતનો ઉદય શરૂ થઈ જાય છે. તેને ૨૮ + ઉદ્યોત = ૨૯ ઉદયમાં હોય છે. ૨૮ની જેમ ઉદ્યોતસહિત ૨૯ના ઉદયના-૨ ભાંગા થાય છે. એટલે ૨૯ના ઉદયના કુલ ૨ + ૨ = ૪ ભાંગા થાય છે. ૨૭૬
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy