SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ના ઉદયની જેમ ઉચ્છવાસવાળા ર૬ના ઉદયના-૬ ભાંગા થાય છે. કોઈક બાદરપર્યાપ્તા એકેડને ઉચ્છવાસનો ઉદય થયા પહેલા જ ઉદ્યોતનો ઉદય શરૂ થાય છે. એટલે શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા બાઇએકેતુને ૨૫ + ઉદ્યોત = ૨૬નો ઉદય હોય છે. ઉદ્યોતનો ઉદય બાદરપર્યાપ્તા એ કેને જ હોય છે. સૂક્ષ્મએકેન્દ્રિયને નથી હોતો. તેથી ૨૫ના ઉદયના-૬ ભાંગામાંથી સૂક્ષ્મના ઉદયવાળા બે ભાંગા કાઢીને બાકીના-૪ ભાંગાની જેમ ઉદ્યોતવાળા ૨૬ના ઉદયના-૪ ભાંગા થાય છે. (૧) બા૦૫૦ એકેને ૨૧ની સાથે ઉદ્યોત-બા૦-૫૦-પ્રત્યેક-યશ=૨૬નો, (૨) બા૦૫૦ એકેને ૨૧ની સાથે ઉદ્યોત-બા૦-૫૦-પ્રત્યેક-અયશ=૨૬નો, (૩) બા૦૫૦ એકે)ને ૨૧ની સાથે ઉદ્યોત-બા૦-૫૦-સાધાશ=૨૬નો. (૪) બા૦૫૦ એકેડને ૨૧ની સાથે ઉદ્યોત-બા૦-૫૦-સાધા-અયશ=૨૬નો, ઉદય હોય છે. એ રીતે, ઉદ્યોતવાળા ર૬ના ઉદયના-૪ ભાંગા થાય છે. આપનો ઉદય બાદરપર્યાપ્તાપ્રત્યેકએકે)ને (બા૦૫૦ પૃથ્વીકાયને) જ હોય છે. બા૦૫૦ સાધારણ એકેતુને અને સૂક્ષ્મ એકેને હોતો નથી. એટલે ૨૫ + આતપ = ર૬ના ઉદયના બે ભાંગા જ થાય છે. (૧) બાવ૫૦ એકેડને ૨૧ની સાથે આતપ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-યશ=૨૬નો, (૨)બા૦૫૦એકેને ૨૧ની સાથે આતપ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-અપશ=૨૬નો, ઉદય હોય છે. એ રીતે આતપવાળા ર૬ના ઉદયના બે ભાંગા જ થાય છે. વૈ૦ વાઉકાયને આતપ કે ઉદ્યોતનો ઉદય હોતો નથી તેથી વૈ૦ વાઉકાયને ૨૫ + ઉચ્છવાસ = ૨૬ ઉદયનો-૧ ભાંગી જ થાય છે. ઉચ્છવાસવાળા-૨૬ના ઉદયના....૬ ભાંગા, ઉદ્યોતવાળા ર૬ના ઉદયના .........૪ ભાંગા, આતાવાળા ૨૬ના ઉદયના......... ૨ ભાંગા, વૈવવાઉકાયનો-૨૬ના ઉદયનો.૧ ભાંગો, કુલ- ૧૩ ભાંગા થાય છે. ૨૭૪
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy