SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯/૩૦/૩૧ના બંધના ક્રમશઃ ૮+૧+૧=૧૦ ભાંગા ઘટતા નથી. મનુષ્યપ્રાયોગ્ય-૩૦નો બંધ દેવ-નારકો જ કરી શકે છે એટલે મનુષ્યપ્રાયોગ્ય ૩૦ના બંધના-૮ ભાંગા ઘટતા નથી અને અપ્રાયોગ્ય-૧ના બંધનો-૧ ભાંગો ઘટતો નથી એટલે કુલ ૧૦+૮+૧=૧૯ ભાંગા ઘટતા નથી. મનુષ્યગતિમાર્ગણા અયુગલિક મનુષ્યો ચારગતિમાં જઈ શકે છે તેથી ચારે ગતિ પ્રાયોગ્યબંધ કરી શકે છે. અને શ્રેણીમાં અપ્રાયોગ્ય-૧નો બંધ કરે છે. મનુષ્યો... એકેન્દ્રિયપ્રાયોગ્ય-૨૩/૦૫/૨૬ પ્રકૃતિને બાંધે છે. વિકલેન્દ્રિય પ્રાયોગ્ય-રપ/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. તિર્યંચપંચેન્દ્રિયપ્રાયોગ્ય-૨૫/૨૯૩૦ પ્રકૃતિને બાંધે છે. મનુષ્ય પ્રાયોગ્ય-૨૫/૨૯ પ્રકૃતિને બાંધે છે. દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે. - નરકપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે. અપ્રાયોગ્ય-૧ પ્રકૃતિને બાંધે છે એટલે મનુષ્યગતિમાર્ગણામાં ૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ (કુલ-૮) બંધસ્થાન ઘટે છે. મનુષ્યગતિમાર્ગણામાં એકે-પ્રાયોગ્ય-૨૩/૦૫/૨૬ના બંધના કુલ ૪૦ | વિકલે પ્રાયોગ્ય-૨૫/૨૯૩૦ના બંધના કુલ.. ૫૧ તિપંચે પ્રાયોગ્ય-૨૫/૨૯/૩૦ના બંધના કુલ .....૯૨૧૭ મનુ પ્રાયોગ્ય-૨૫/ર૯ના બંધના કુલ....૪૬૦૯ દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ના બંધના .........૧૮ નરકપ્રાયોગ્ય-૨૮ ના બંધનો ... ૧ અપ્રાયોગ્ય-૧ના બંધનો ................. ...૧ - ૧૩૯૩૭ બંધભાંગા ઘટે છે. બાકીના-૮ ભાંગા ઘટતા નથી. કારણ કે મનુષ્ય પ્રાયોગ્ય- ૩૦નો બંધ સમ્યગ્દષ્ટિ દેવ-નારકો જ કરે છે. એટલે મનુષ્ય પ્રાયોગ્ય-૩૦ના બંધના-૮ ભાંગા ઘટતા નથી. ૨૪૨
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy