SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ વિકલેન્દ્રિય, દેવ-નારક અને અપર્યાપ્તામાં ઉત્પન્ન થતાં નથી. તેથી એક0પ્રાયોગ્ય-૪૦, વિકલે પ્રાયોગ્ય-૫૧, દેવપ્રાયોગ્ય-૧૮, નરકમાયોગ્ય૧, અપતિપં પ્રા૦૧, અ૫૦મનુ પ્રા૦૧ ભાંગો અને અપ્રાયોગ્ય-૧ ભાંગો ઘટતો નથી. એટલે નરકગતિમાર્ગણામાં કુલ- ૪૦ + ૫૧ + ૧૮ + ૧ + ૧ + ૧ + ૧ = ૧૧૩ બંધભાંગા ઘટતા નથી. તિર્યંચગતિમાર્ગણા - અયુગલિક તિર્યંચો ચારગતિમાં જઈ શકે છે તેથી ચારગતિ પ્રાયોગ્ય બંધ કરે છે. તિર્યંચો... એકેન્દ્રિયપ્રાયોગ્ય-૨૩૨૫/૨૬ પ્રકૃતિને બાંધે છે. વિકલેન્દ્રિયપ્રાયોગ્ય-૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. તિર્યચપંચેન્દ્રિય પ્રાયોગ્ય-૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. મનુષ્યપ્રાયોગ્ય-૨પ/૨૯ પ્રકૃતિને બાંધે છે. દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે. નરકમાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે. એટલે તિર્યંચગતિમાર્ગણામાં ૨૩/૫/૨૬/૨૮/૨૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે. તિર્યંચગતિમાર્ગણામાં એક પ્રાયોગ્ય- ૨૩/૦૫/ર૬ના બંધના કુલ.... ૪૦ વિકલે પ્રાયોગ્ય- ૨૫/૨૯/૩૦ના બંધના કુલ . ૫૧ તિપંચે પ્રાયોગ્ય- રપ/ર૯/૩૦ના બંધના કુલ.૯૨૧૭ મનુપ્રાયોગ્ય- ૨૫/ર૯ના બંધના કુલ .....૪૬૦૯ દેવપ્રાયોગ્ય- ૨૮ના બંધના .......... નરકપ્રાયોગ્ય- ૨૮ ના બંધનો .... ૧ કુલ - ૧૩૯૨૬ બંધમાંગા ઘટે છે. બાકીના-૧૯ ભાંગા ઘટતા નથી. કારણ કે શાસ્ત્રમાં તિર્યંચગતિમાં જિનનામના બંધનો નિષેધ કરેલો છે અને આહારકદ્વિકનો બંધ અપ્રમત્ત સંયમી જ કરી શકે છે. તેથી તિર્યંચગતિ માર્ગણામાં દેવપ્રાયોગ્ય ••••••• ૮ ૨૪૧ 16
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy