SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ કરે છે તેથી જઘન્યથી ૧ કર્મના બંધસ્થાનનો કાળ ૧ સમય છે અને જે પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળો મનુષ્ય સાધિક ૮ વર્ષની ઉંમરે ઘાતકર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે તે સાધિક ૮ વર્ષનૂનપૂર્વક્રોડવર્ષ (દેશોન પૂર્વક્રોડવર્ષો સુધી એક જ વેદનીયકર્મને બાંધે છે તેથી ૧ કર્મના બંધસ્થાનનો કાળ ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડવર્ષ છે. -: મૂળકર્મના બંધસ્થાન-સ્વામી-કાળ : કાળ બંધસ્થાન સ્વામી | જઘન્ય | ઉત્કૃષ્ટ ૮ કર્મનું ૩જા વિના ૧થી૭ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ગુણઠાણાવાળા જીવો | ૭ કર્મનું | ૧થી ૯ ગુણઠાણાવાળા અંતર્મુહૂર્તી અંતર્મુહૂર્તન્યૂન પૂર્વકોડવર્ષનો ત્રીજો જીવો ભાગ+છમાસચૂન ૩૩સાગરોપમ ૬ કર્મનું ૧૦મા ગુણઠાણાવાળા | ૧ સમય અંતર્મુહૂર્ત ૧ કર્મનું | ૧૧થી ૧૩ ગુણઠાણાવાળા ૧ સમય દેશોનપૂર્વકોડવર્ષ મૂળકર્મના ઉદયસ્થાન :એકી સાથે ભોગવાતી કર્મપ્રકૃતિના સમૂહને ઉદયસ્થાન કહે છે. * દરેક સંસારી જીવને અનાદિકાળથી માંડીને ૧૦ મા ગુણઠાણા સુધી આઠેકર્મો ઉદયમાં હોય છે, તે વખતે ટકર્મનું ઉદયસ્થાન હોય છે. * ૧૧મા-૧૨માં ગુણઠાણે મોહનીય વિના ૭ કર્મોનો ઉદય હોય છે, તે વખતે ૭ કર્મનું ઉદયસ્થાન હોય છે. + ૧૩મે-૧૪મે ગુણઠાણે ચાર અઘાતી કર્મોનો જ ઉદય હોય છે તે વખતે અકર્મોનું ઉદયસ્થાન હોય છે. એ રીતે, મૂળકર્મમાં ૮નું, ૭નું, ૪નું એમ કુલ-૩ ઉદયસ્થાન હોય છે. ઉદયસ્થાનના સ્વામી-કાળ : + ૮ કર્મના ઉદયસ્થાનના સ્વામી ૧ થી ૧૦ ગુણઠાણાવાળા જીવો હોય છે. ૫૧ છે. ૧૫.
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy