SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે. એટલે પ૭૬ ૪ ૧ સત્તાસ્થાન = ૫૭૬ બંધભાંગા યુક્ત ઉદયભાંગા ગુણિત સત્તાસ્થાન થાય છે. મોહનીયની ૨૨ પ્રકૃતિના બંધ અનંતાનુબંધીના ઉદયવાળા મિ.મો.+૪ક્રોધ+હાસ્ય-રતિપુ.વેદ = ૮ના ઉદયે ૨૪ ઉદયભાંગા, ૮ + ભય = ૯ના ઉદયે ૨૪ ઉદયભાંગા, ૮ + જુગુ. = ૯ના ઉદયે ૨૪ ઉદયભાંગા, ૮ + ભય + જુગુ. = ૧૦ના ઉદયે ૨૪ ઉદયભાંગા થાય છે. ૨૨ના બંધે કુલ ૯૬ ઉદયભાંગા થાય છે. એટલે ૯૬ ઉદયભાંગી x બંધભાંગા = ૫૭૬ બંધભાંગા યુક્ત ઉદયભાંગા થાય છે. તે દરેક ભાગ ૩ (૨૮/૨૭/૨૬) સત્તાસ્થાન હોય છે. એટલે ૫૭૬ ભાંગામાંનો એક-એક ભાંગો ૩ પ્રકારે થાય છે. જેમ કે, (૧) ૧૯ ધ્રુવબંધી + હાસ્ય-રતિ + પુ.વેદ = ૨૨ના બંધકને મિ.મો. + ૪ ક્રોધ + હાસ્ય-રતિ + પુ.વેદ = ૮ના ઉદયે ૨૮નું સત્તાસ્થાન હોય છે. (૨) ૧૯ ધ્રુવબંધી + હાસ્ય-રતિ + પુ.વેદ = ૨૨ના બંધકને મિ.મો. + ૪ ક્રોધ + હાસ્ય-રતિ + પુ.વેદ = ૮ના ઉદયે ૨૭નું સત્તાસ્થાન હોય છે. (૩) ૧૯ ધ્રુવબંધી + હાસ્ય-રતિ + પુ.વેદ = ૨૨ના બંધકને મિ.મો. + ૪ ક્રોધ + હાસ્ય-રતિ + પુ.વેદ = ૮ના ઉદયે ર૬નું સત્તાસ્થાન હોય છે. એ રીતે, એક એક ભાગો ત્રણ પ્રકારે થવાથી પ૭૬ X ૩ = ૧૭૨૮ બંધભાંગા યુક્ત ઉદયભાંગા ગુણિત સત્તાસ્થાન થાય છે. મિથ્યાત્વગુણઠાણે..અનંતા.ના ઉદય વિનાના પ૭૬ • અનંતાનુબંધીના ઉદયવાળા........૧૭૨૮ કુલ ૨૩૦૪ સંવેધભાંગા થાય છે. ૧૫૭
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy