SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ પુત્રવેદોદયે શ્રેણી માંડનારા પના બંધકને ૨૮/ર૪/ર૧/૧૩/૧૨/૧૧ (કુલ-૬) સ્ત્રીવેદોદયે શ્રેણી માંડનારા પના બંધકને ૨૮/ર૪ર૧/૧૩/૧૨ (કુલ-૫) નપુંસકવેદોદયે શ્રેણી માંડનારા પના બંધકને ૨૮/ર૪/૨૧/૧૩ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. * મોહનીયની-૪ પ્રકૃતિને બાંધનારા જીવોને ૨૮/ર૪/૨૧/ ૧૧/પ/૪ (કુલ-૬) સત્તાસ્થાન હોય છે. તેમાંથી ઉપશમશ્રેણીમાં ૨૮/ ૨૪/૨૧ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે અને ક્ષપકશ્રેણીમાં ૧૧/૫/૪ સત્તાસ્થાન હોય છે. પુ.વેદોદયે શ્રેણી માંડનારા ૪ના બંધકને ૨૮ર૪/૨૧/૫/જ (કુલ-૫) સ્ત્રીવેદોદયે શ્રેણી માંડનારા ૪નાબંધકને ૨૮/૦૪/૨૧/૧૧/૪ (કુલ-૫) નપું.વેદોદયે શ્રેણી માંડનારા ૪નાબંધકને ૨૮/૦૪/૨૧/૧૧/૪ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. - કોઈપણ વેદોદયે શ્રેણી માંડનારા જીવને........ ૩ના બંધકને ૨૮/ર૪/૨૧/૪/૩ (કુલ-૫) રના બંધકને ૨૮/ર૪/૨૧/૩/ર (કુલ-૫) ૧ના બંધકને ૨૮/૦૪/૨૧/૨/૧ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. * ૧૦માં ગુણઠાણામાં અબંધ ૨૮/૦૪/૨૧/૧ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. ઉપશમશ્રેણીમાં અબંધ ૨૮/ર૪/ર૧ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે અને ક્ષપકશ્રેણીમાં ૧નું સત્તાસ્થાન હોય છે. * ૧૧મા ગુણઠાણામાં ઉપશમકને બંધ અને ઉદય હોતો નથી પણ સત્તાસ્થાન ૨૮/ર૪/ર૧ (કુલ-૩) હોય છે. મોહનીયનો સંવેધ - दसनवपन्नरसाइं, बंधोदय संत पयडिठाणाणि । भणिआणि मोहणिजे इत्तो नामं परं वुच्छं ॥ २५ ॥ ૧૫૦
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy