SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ એ રીતે, ૭ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૭ + ભય + = ૮ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૭ + જુગુ૦ = ૮ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૭ + ભય + જુગુ = ૯ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ક્ષયો∞ સમ્યક્ત્વીને કુલ ઉદયભાંગા ૯૬ અને ૪ ચોવીશી થાય છે. સમ્યક્ત્વગુણઠાણે કુલ ૧૯૨ ઉદયભાંગા અને ૮ ચોવીશી થાય છે. દેશિવરતિ ગુણઠાણે ૫/૬/૭/૮ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. ક્ષાયિક કે ઉપશમસને ૨ કષાય + ૧ યુગલ + ૧ વેદ પના ઉદયના ૪ કષાય × ૩ વેદ × ૨ યુગલ=૨૪ ભાંગા થાય છે. એટલે પના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૫ + ભય = ૬નાં ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૫ + જુગુ૦ = ૬ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૭ + ભય + જુગુ૦ = ૭ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ક્ષયોપશમ સમ્યક્ત્વીને ૬ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૬ + ભય = ૭ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૬ + જુગુ ૭ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૬ + ભય + જુગુ = ૮ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. પાંચમા ગુણઠાણે કુલ ઉદયભાંગા ૧૯૨ અને ૮ ચોવીશી થાય છે. * પ્રમત્ત ગુણઠાણે ૪/૫/૬/૭ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. ક્ષાયિક કે ઉપશમસને ૧ કષાય + ૧ યુગલ + ૧ વેદ = ૪ના ઉદયના ૪ કષાય × ૩ વેદ × ૨ યુગલ =૨૪ ભાંગા થાય છે. એટલે ૪ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૪ + ભય = પના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૪ + જુગુ૦ = પના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૪ + ભય + જુગુ૦ = ૬ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ક્ષયોસને ૪ + સ.મો.=૫ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૧ ૧૧૨ = =
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy