SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ : સામાન્યથી મોહનીયના ઉદયસ્થાન : (ઉદય કાળ ગુણઠાણા જઘન્ય ઉત્કૃષ્ટ . થાન [, પ્રકૃતિના નામ ( ૧ ક્રોધાદિ-૪ માંથી - ૧ મું ૧ સમય અંતર્મુહૂર્ત ક્રોધાદિ-૪ માંથી -૧ પુવેદાદિ-૩ માંથી -૧ ૯મું ૧ સમય અંતર્મુહૂર્ત ક્રોધાદિ-૪ માંથી -૧ પુવેદાદિ-૩ માંથી -૧ |૮ થી ૬૧ સમય અંતર્મુહૂર્ત ૨ યુગલમાંથી ૧ યુગલ [ ૧ક.+૧.+૧૫.ભય=૫ [૮ થી ૬ ૧ સમય અંતર્મુહૂર્ત ૧ક.+૧.+૧યુ.+ભય+જુગુ =૬ [૮ થી ૬ ૧ સમય અંતર્મુહૂર્ત રક.+૧.૧યુ.+ભય+જુગુ.ર૭ | પમું ૧ સમય અંતમુહૂર્ત) [ ૩૬.+૧.+૧૫.+ભય+જુગુ =૮ ૪થું ૧ સમય અંતર્મુહુર્તો I 8ક.+૧. યુ.+ભય+જુગુ.=૯ ] રજું ૧ સમય અંતર્મુહૂર્ત (૧૦ ૪.૧૧.+૧યુ.+ભય+જુ.મિ. ૧૦ ૧લું ૧ સમય અંતર્મુહૂર્ત એ રીતે, સામાન્યથી મોહનીયકર્મના-૯ ઉદયસ્થાન કહ્યાં. પણ એક-એક ઉદયસ્થાન પ્રકૃતિના ફેરફારથી અનેક પ્રકારે થાય છે. એટલે વિશેષથી ઉદયસ્થાનો કહે છે. વિશેષથી મોહનીયના ઉદયસ્થાનો : મિથ્યાત્વ ગુણઠાણે મોહનીયન-૨૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેમાંથી એક જીવને એકીસાથે વધુમાં વધુ ૧૦ પ્રકૃતિ જ ઉદયમાં આવે છે. કારણ કે મિથ્યાષ્ટિને મિથ્યાત્વમોહનીયનો જ ઉદય હોય છે. મિશ્ર દૃષ્ટિને મિશ્રમોહનીયનો જ ઉદય હોય છે અને ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિને ૪ થી ૭ ગુણઠાણામાં સમ્યકત્વમોહનીયનો ઉદય હોય છે. એટલે એક જીવને એકીસાથે ત્રણે દર્શનમોહનીયમાંથી કોઈપણ એક જ દર્શનમોહનીય ઉદયમાં હોય છે. ક્રોધાદિ-૪ કષાયો ઉદયમાં પરસ્પર વિરોધી છે. એટલે જ્યારે ક્રોધનો ઉદય હોય છે ત્યારે માનાદિ-૩ નો ઉદય હોતો નથી. જ્યારે ૧૦૧
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy