SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ -: જ્ઞાનાવરણીયમાં પ્રદેશની વહેંચણી : ↑ ((૧) અનંતમોભાગ કેવળજ્ઞાનાવરણીય (૧)| મતિજ્ઞાના (૨)/ શ્રુતજ્ઞાનાવ (૧) અનંતમોભાગ (૨)/ ઘણા અનંતાભાગ (૩), અવધિજ્ઞાના૦ (૪)પ્ મન:પર્યવજ્ઞાના૦ (૨) દર્શનાવરણીયની-૯ પ્રકૃતિમાંથી કેવલદર્શનાવરણીય અને નિદ્રા-પ... એ ૬ પ્રકૃતિ સર્વઘાતી છે. બાકીની ૩ દેશઘાતી છે. તેથી દર્શનાવરણીયના ભાગમાં જે કર્મદલિકો આવે છે. તેમાંથી તેના અનંતમાભાગ જેટલા સર્વઘાતીરસવાળા કર્મદલિકો-૬ વિભાગમાં વહેંચાઇને કેવલદર્શનાવરણીય અને નિદ્રા-પ રૂપે પરિણમે છે અને બાકીના દલિકો-૩ વિભાગમાં વહેંચાઇને ચક્ષુ-અચક્ષુ-અવિધદર્શનાવરણીયરૂપે પરિણમે છે. -: દર્શનાવરણીયમાં પ્રદેશની વહેંચણી :↑ (૧)૮ (૨)૫ (૩) (૪) (૫), (૬), કેવલ- નિદ્રા નિદ્રાનિદ્રા પ્રચલા પ્રચલા થીણદ્ધિ દર્શના૦ પ્રચલા ૨૭૬ (૨) ઘણા અનંતાભાગ ↓ અચક્ષુ અધિ દર્શના દર્શના દર્શના૦ ચક્ષુ (૩) વેદનીયકર્મમાં શાતા-અશાતા પરાવર્તમાન પ્રકૃતિ હોવાથી એકસમયે બેમાંથી કોઇપણ એક જ બંધાય છે. બન્ને એકી સાથે બંધાતી નથી. એટલે વેદનીયકર્મના ભાગમાં જે દલિકો આવે છે. તે બધા જ દલિકો તે સમયે બંધાતી એક જ વેદનીયરૂપે પરિણમે છે. (૪) મોહનીયકર્મના ભાગમાં જે દલિકો આવે છે. તેમાંથી તેના
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy