SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ -: શુભપ્રકૃતિના જવરસબંધના સ્વામી :શુભપ્રકૃતિનું નામ | જ રસબંધના સ્વામી દેવદ્ધિક . | પરાવર્તમાનમધ્યમપરિણામી મિ0 તિર્યંચ-મનુષ્યો. વૈક્રિયદ્ધિક અતિસંક્લિષ્ટપરિણામી તિર્યંચ-મનુષ્યો. આહારદ્રિક. આ પ્રમત્તની સન્મુખ થયેલો અપ્રમત્તયતિ. ઔદારિકદ્ધિક, ઉદ્યોત અતિસંકિલષ્ટપરિણામી દેવ-નારકો. જિનનામ | મિથ્યાત્વની સન્મુખ થયેલો બદ્ધનરકાયુ અવિરતસમ્યગ્દષ્ટિ. આતપ - અતિસંક્લિષ્ટપરિણામી ઇશાન સુધીનો દેવ. ત્રસાદિ-૪, શુભવર્ણાદિ-૪ અતિસંક્લિષ્ટપરિણામી તૈજસાદિ-૪, પરાઘાત, ચારેગતિના મિથ્યાષ્ટિજીવો. ઉચ્છવાસ, પંચ૦જાતિ ૩આયુષ્ય તદ્યોગ્યસંક્લિષ્ટપરિણામી મિથ્યાષ્ટિ તિર્યંચ-મનુષ્યો. શાતા, સ્થિરાદિ-૩, | પરાવર્તમાનમધ્યમપરિણામી ૧થી૬ ગુણઠાણાવાળા જીવો. શુભ વિ૦, મનુદ્રિક, પરાવર્તમાનમધ્યમપરિણામી. ૧લું સં૦, ૧લું સં), ચારેગતિના મિથ્યાદષ્ટિ જીવો. સુભગત્રિક, ઉચ્ચ ગોત્ર જઘન્યાદિરસબંધમાં સાદ્યાદિભાંગા - चउतेय-वन्न-वेयणिय-नामणुक्कोसु सेसधुवबंधी । घाईणं अजहन्नो गोएदुविहो इमो चउहा ॥७४॥ तैजसवर्णचतुष्कं वेदनीयनाम्नोरनुत्कृष्टः शेषध्रुवबन्धीनाम् । घातिनामजघन्यो गोत्रे द्विविधोऽयं चतुर्धा ॥ ७४ ॥ ગાથાર્થ :- તૈજસચતુષ્ક, વર્ણચતુષ્ક, વેદનીય અને નામ [મૂળકર્મનો અનુત્કૃષ્ટરસબંધ સાદિવગેરે ૪ પ્રકારે છે. બાકીની ધ્રુવબંધી અને ઘાતકર્મો [જ્ઞાનાવરણીયાદિ મૂળકર્મોનો અજઘન્યરસબંધ સાદિ વગેરે ૪ પ્રકારે છે. ગોત્રકર્મનો અનુત્કૃષ્ટરસબંધ અને અજઘન્યરસબંધ સાદિ વગેરે ૪ પ્રકારે છે. * ૨૪૪
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy