SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ સંખ્યાતવર્ષના નિરુપક્રમી આયુષ્યવાળા તિર્યંચ-મનુષ્યો પોતાના આયુષ્યના બે ભાગ ગયા પછી ત્રીજો ભાગ બાકી રહે છે. ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે અને સોપક્રમી આયુષ્યવાળા તિર્યંચો-મનુષ્ય પોતાના આયુષ્યના બે ભાગ ગયા પછી ત્રીજો ભાગ બાકી રહે ત્યારે અથવા નવમોભાગ, સતાવીશમોભાગ એ રીતે ત્રિગુણા કરતાં કરતાં છેવટે છેલ્લું અંતર્મુહૂર્ત બાકી રહે છે. ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. આયુષ્યની અબાધા જઘન્યઅબાધા અંતર્મુહૂર્ત મધ્યમઅબાધા ઉત્કૃષ્ટઅબાધા પૂર્વક્રોડવર્ષનો ત્રીજાભાગ છમાસ સમયાધિકજઘન્યથી આ સમયગૂનઉ0 અબાધા સિપક્રમી-નિરુપક્રમી [દેવ-નારક પંચેઇતિ૮-મનુષ્યો] [સોપક્રમી-નિરુપક્રમી એકેન્દ્રિયાદિ * તિર્યચ-મનુષ્યો) - યુગલિકો] ન એકેન્દ્રિયાદિ-તિર્યંચ મનુષ્યો] ઉત્તરપ્રકૃતિનો જળસ્થિતિબંધ - लहुठिइबंधो संजलणलोह पणविग्घनाणदंसेसु । भिन्नमुहुत्तं ते अट्ठ जसुच्चे बारस य साए ॥ ३५॥ दो इग मासो पक्खो, संजलणतिगे पुम?वरिसाणि । सेसाणुक्कोसाओ, मिच्छत्तट्टिईइ जं लद्धं ॥ ३६॥ लघुस्थितिबन्धः सवलनलोभे पञ्चविघ्नज्ञानदर्शनेषु । भिन्नमुहूर्तं ते अष्टौ यश-उच्चैः द्वादश च साते ॥ ३५ ॥ (२०) बंधंति देवनारय असंखनरतिरि छमाससेसाउ । પરમવિયા સેવા નિવમિતિમા સેસાસ | ૩૦ ચંદ્રસૂરિમહારાજા કૃત સંગ્રહણી] - ૯૪T
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy