SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સનકુમારાદિદેવો, ઇન્દ્રિય અને કાયમાર્ગણામાં બંધસ્વામિત્વ :रयणुव्व सणकुमाराइ, आणयाई उज्जोय चउरहिया । अपज्जतिरियव्व नवसयमिगिंदि पुढविजलतरुविगले ॥११॥ रत्नवत्सनतकुमारादय आनतादय उद्योतचतुष्करहिताः । अपर्याप्ततिर्यग्वन्नवशतमेकेन्द्रिय पृथ्वीजलतरुविकले ॥११॥ ગાથાર્થ :- સનત્કુમારાદિ દેવો રત્નપ્રભાનારકીની જેમ ઃકર્મપ્રકૃતિને બાંધે છે. આનતાદિદેવો ઉદ્યોતચતુષ્ક રહિત બંધ કરે છે અને એકેન્દ્રિય, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય અને વિકલેન્દ્રિય જીવો અપર્યાપ્તા તિર્યંચોની જેમ કર્મપ્રકૃતિને બાંધે છે. વિવેચન :- સનત્યુમારથી સહસ્રાર સુધીના દેવો રત્નપ્રભાની જેમ કર્મપ્રકૃતિને બાંધે છે. કારણકે સનત્કુમારાદિ દેવલોકમાં રહેલા દેવો વિશુદ્ધ પરિણામવાળા હોવાથી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી. એટલે એકેન્દ્રિયભવને યોગ્ય એકેન્દ્રિયજાતિ, સ્થાવર અને આતપ એ ત્રણ કર્મપ્રકૃતિને બાંધતા નથી. એટલે સનત્કુમારાદિદેવો રત્નપ્રભા નારકીમાં રહેલા નારકોની જેમ દેવદ્ધિકાદિ-૧૯ વિના ઓથે ૧૦૧ કર્મપ્રકૃતિને બાંધે તીર્થંકરનામકર્મ વિના મિથ્યાત્વે ૧૦૦, નપુંસકચતુષ્ક વિના સાસ્વાદને-૯૬, અનંતાનુબંધી વગે૨ે ૨૬ વિના મિશ્રે-૭૦ કર્મપ્રકૃતિને બાંધે છે તેમાં મનુષ્યાયુ અને જિનનામ સહિત કરતા સમ્યક્ત્વ-૭૨ કર્મપ્રકૃતિને બાંધે છે. -: સનત્કુમારથી સહસ્રારદેવોનું બંધસ્વામિત્વ : છે. ગુણસ્થાનકનું નામ શા. દ. | વે. | મો. |આ. ૨૬ ઓઘે ૧ | મિથ્યાત્વગુણ૦ ૨ | સાસ્વાદનગુણ ૩ | મિશ્રગુણ૦ | ૪ | સમ્યક્ત્વગુણ૦ ૫ ||||ર ૭ | ૩ | ૪ | u | u ♥♥♥♥♥ 2 ૬ ૪૯ ૨૬ ૨૪ ૧૯ ૧૯ ૩|૪|૪||0| ના. ૫૦ ૨ ૪૯ ૪૭ |2|જી ગો. અં. | કુલ ૧૦૧ ૧૦૦ ૯૬ ૩૨ |¥|¢|૪|| 3||||| ૦૭ ૧ ૩૩ ૧ ૫ ૭૨
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy