SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ પૂજ્ય શ્રીવીરશેખરસૂરીશ્વર મહારાજા વિરચિત સત્તાસ્વામિત્વ મંગલાચરણ : हय निखिलकम्मसत्तं, सिरिवीरं वीरसेहरं सरिउं । पयडीण मग्गणासुं जहसुत्तं कहिमु सत्तसामित्तं ॥ १ ॥ ગાથાર્થઃ-વીરપુરુષોમાં શિરોમણી અને સંપૂર્ણ કર્મસત્તાનો ક્ષય કર્યો છે જેમણે એવા શ્રીવીરજિનેશ્વરનું સ્મરણ કરીને, જે પ્રમાણે સૂત્રમાં કહ્યું છે, તે પ્રમાણે માર્ગણામાં પ્રકૃતિનું સત્તાસ્વામિત્વ કહીશ......... નરકગતિમાર્ગણામાં સત્તાસ્વામિત્વ ઃ નરકગતિમાર્ગણામાં સત્તાસ્વામિત્વ : णिरयेसु विण सुराउं, सगचत्तसयं तहाऽज्जतुरिएसुं । बीए बायालसयं, आहारचउक्कतित्थूणा ॥२॥ आहारचउक्कजुआ, हवेज्ज मीसे छचत्तसयमेवं पढमचउत्थगुणेसु वि, तीसुं तुरिआइणिरयेसुं ॥३ ॥ जिणणरदेवाऊ विण, पणचत्तअहियसयं तमतमाए । एवं गुणेसु चउसु वि, परमाहारचउगं विणा बीए ॥ ४ ॥ ગાથાર્થ :- પહેલી ત્રણ નરકમાર્ગણામાં દેવાયુ વિના ૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે. એ જ પ્રમાણે, પહેલા અને ચોથા ગુણઠાણે જાણવું. બીજાગુણઠાણે આહારકચતુષ્ક અને જિનનામ વિના ૧૪૨ પ્રકૃતિ સત્તામાં હોય છે. મિશ્રગુણઠાણે આહારકચતુષ્ક યુક્ત કરતાં ૨૦૧
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy