SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ વિના+આયુ૦૨ + નામ – ૪૯ [૬૭ માંથી દેવગત્યાદિ-૧૮ વિના] + ગો૦૨ + અંત૮૫ = ૧૦૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * શીલંકાદિ આચાર્ય મસાનું એવું માનવું છે કે, જ્યાં સુધી શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિકમિશ્રયોગ હોય છે અને શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી દારિકકાયયોગ હોય છે. તેથી ઔદારિકમિશ્રયોગમાં પરાઘાત, ઉચ્છવાસ, સ્વરદ્રિક, આતપદ્ધિક અને વિહાયોગતિદ્વિકનો ઉદય હોતો નથી. કારણકે પરાઘાતાદિ-૮ પ્રકૃતિનો ઉદય શરીરાદિ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ થાય છે. તે વખતે ઔદારિકકાયયોગ હોય છે, ઔદારિકમિશ્રયોગ હોતો નથી. એટલે ઔદારિકમિશ્રયોગમાં પરાવાતાદિ-૮ પ્રકૃતિનો ઉદય હોતો નથી. * ઔદારિકમિશ્રયોગ અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે અને મિશ્રમોહનીયનો ઉદય પર્યાપ્તાવસ્થામાં થાય છે. તેથી ઔદારિકમિશ્રયોગમાં મિશ્રમોહનીયનો ઉદય હોતો નથી. * આનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિમાં જ હોય છે. તે વખતે કાર્પણ કાયયોગ જ હોય છે, ઔદારિકમિશ્રયોગ હોતો નથી. બાકીની વૈક્રિયાષ્ટક અને આહારકદ્ધિક ઉદયમાં નહીં હોવાનું કારણ ઔદારિકકાયયોગમાં કહ્યાં મુજબ સમજી લેવું... (૨૨)ગતિ-રમ૦, તિo] + જાતિ-૫ + શરીર-૩ +ઔ૦અં૦ + સંઘ૦૬ + સંo ૬ + વર્ણાદિ-૪ = ૨૭ + પ્ર૦૪[અગુરૂ૦, નિર્માણ૦, ઉપઘાત, જિન] + ત્રણ-૯ (સુસ્વર વિના) + સ્થા૦૯, [દુઃસ્વર વિના] = ૪૯ (२3) औदारिकयोगस्तिर्यग्मनुजयोः शरीरपर्याप्तेरुवं, तदारतस्तु मिश्रः । | [આચારાંગના બીજા અધ્યાયના પહેલા ઉદેશાની ટીકા] उत्पत्तिदेशे हि पूर्वभवादनन्तरमागतो जीवः प्रथमसमये कार्मणेनैव केवलेनाहारयति, ततः परमौदारिकस्याप्यारब्धत्वादौदारिकेण कार्मणमिश्रेण यावद् शरीरस्यनिष्पत्तिः, ત્રિીજા કર્મગ્રંથમાં ગાથા નં. ૧૪ની ટીકા] ૧૩૯
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy