________________
ત્યારે મિથ્યાત્વના દલિકો ત્રણ વિભાગમાં વહેંચાઇ જવાથી સત્તામાં મોહનીયની ૨૮ કર્મપ્રકૃતિ થાય છે. સાસ્વાદનસમ્યગ્દષ્ટિગુણસ્થાનક
ઉપશમસમ્યક્ત્વીને ઉપશમસમ્યક્ત્વનો જધન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા જેટલો કાળ બાકી રહે, ત્યારે જો તે જીવને અનંતાનુબંધીકષાયનો ઉદય થઈ જાય, તો જેમ ખીર પીધેલા માણસને ખીરનું વમન થતી વખતે ખીરનો સ્હેજ સ્વાદ અનુભવાય છે. તેમ ઉપશમસમ્યક્ત્વીને ઉપશમસમ્યક્ત્વનું વમન થતી વખતે સમ્યક્ત્વના સ્હેજ સ્વાદને અનુભવવારૂપ સૉસ્વાદનભાવની પ્રાપ્તિ થાય છે.
+
આ
સ્વાદન =
↓
↓ યત્કિંચિત્ સમ્યક્ત્વના રસનો સ્વાદ
જે જીવ સમ્યક્ત્વના સ્ટેજ રસને અનુભવે છે, તે સાસ્વાદનસમ્યગ્દષ્ટિ કહેવાય....
૧૭
સ + આયસાદન = સાસાદન.
સ +
↓
સહિત
આ = લાભ, સાદન = નાશ.
જે ઉપશમસમ્યક્ત્વના લાભનો નાશ કરે છે તે આયસાદન કહેવાય. અનંતાનુબંધીકષાયનો ઉદય ઉપશમસમ્યક્ત્વના લાભનો નાશ કરે છે. તેથી તે આસાદન કહેવાય. (અહીં પૃષોવરાવ: સૂત્રથી ય નો લોપ થયો છે.)
સ
↓
+
આસાદન
↓
=
સહિત અનંતાનુબંધી કષાયનો ઉદય અનંતાનુબંધી કષાયોદયવાળો ઉપશમાદ્ધામાં રહેલા અનંતાનુબંધીકષાયના ઉદયવાળા જીવને સાસાદનસમ્યગ્દષ્ટ પણ કહે છે. સાસ્વાદનસમ્યગ્દષ્ટિને જે ગુણસ્થાનક હોય છે, તે સાસ્વાદનગુણસ્થાનક કહેવાય છે.
ધારો કે, અ, બ, , ૬ એ ચારે એકી સાથે ઉપશમસમ્યક્ત્વને પામે છે. તેમાંથી ચિત્રમાં બતાવ્યા મુજબ ઉપશમસમ્યક્ત્વી વ ચોથા ગુણઠાણેથી પડીને બીજાગુણઠાણે આવે છે.
૯૩
મિશ્રગુણ ત
સાસ્વાદન
સારવાદનગુણસ્થાનક
મિથ્યાત્વગુણસ્થાનક
આસાદન
↓
સમ્યક ણસ્થાન
અપ્રમત્તગુણસ્થાનક
પ્રમત્તગુણસ્થાનક
નક
સારવાદનસમ્યગ્દષ્ટિ