________________
* અધ્રુવોદયી ૯૫ પ્રકૃતિમાંથી ૪ આયુષ્ય વિના બાકીની ૯૧ પ્રકૃતિનો જ્યારે વિપાકોદય ન હોય ત્યારે પ્રદેશોદય અવશ્ય હોય છે. | * આયુષ્યકર્મનો વિપાકોદય જ હોય છે પ્રદેશોદય હોતો નથી.
| ઉદયમાં પરસ્પર વિરોધી કર્મપ્રકૃતિ કર્મપ્રકૃતિનું નામ
કોની સાથે વિરોધી ? નિદ્રા - ૫
પરસ્પર વિરોધી શાતા-અશાતા
પરસ્પર વિરોધી અનં૦ વગેરે-૪ ક્રોધ
બાકીના-૧૨ કષાય સાથે વિરોધી અનં૦ વગેરે-૪ માન
બાકીના-૧૨ કષાય સાથે વિરોધી અનં૦ વગેરે-૪ માયા બાકીના-૧૨ કષાય સાથે વિરોધી અનં૦ વગેરે-૪ લોભ બાકીના-૧૨ કષાય સાથે વિરોધી હાસ્ય-રતિ
શોક - અરતિ સાથે વિરોધી શોક-અરતિ
હાસ્ય - રતિ સાથે વિરોધી વેદ-૩
પરસ્પર વિરોધી આયુષ્ય-૪
પરસ્પર વિરોધી ગતિ-૪
પરસ્પર વિરોધી જાતિ-૫
પરસ્પર વિરોધી ઔઇશ૦, વૈ૦૧૦, આવેશ, પરસ્પર વિરોધી ઉપાંગ-૩
પરસ્પર વિરોધી સંસ્થાન-૬
પરસ્પર વિરોધી સંઘયણ-૬
પરસ્પર વિરોધી વિહાયોગતિ-૨
પરસ્પર વિરોધી આનુપૂર્વી-૪
પરસ્પર વિરોધી ત્રણ-૪
સ્થાવરાદિ-૪ સાથે વિરોધી સૌભાગ્યાદિ-૪
દૌર્ભાગ્યાદિ-૪ સાથે વિરોધી સ્થાવરાદિ-૪
ત્રસાદિ-૪ સાથે વિરોધી દર્ભાગ્યાદિ-૪
સૌભાગ્યાદિ-૪ સાથે વિરોધી ગોત્ર-૨
પરસ્પર વિરોધી
४४