________________
BHUJ
ધારો કે, નૂતનવર્ષના ૩૫મા સમયે અ નામનો અનાદિ એકેન્દ્રિય મરણ પામીને ૪ નામનો માણસ થાય છે. તે જ સમયે માણસ-અ મિઝ્મોનો અંતઃકોકોસાળનો સ્થિતિબંધ કરે છે.
અસત્કલ્પનાથી..... અંતઃકોકોસા ૨૪૦ સમય
અબાધાનું અંતર્મુહૂર્ત
= ૫ સમય
=
માનવામાં આવે તો.....
=
ચિત્રનં.૭માં બતાવ્યા મુજબ ૬ નામનો માણસ નૂતનવર્ષના ૩૫મા સમયે મિમોનો અંતઃકોકોસા ૨૪૦ સમયનો સ્થિતિબંધ કરે છે. તે સમયે તેના ભાગમાં આવેલા દલિકોને અબાધાનું અંતર્મુહૂર્ત = ૫ સમય છોડીને, તેની ઉપરની અંતર્મુહૂર્તન્યૂન અંતઃકોકોસાળ ૬ થી ૨૪૦ સમયની સ્થિતિમાં વિશેષહીન ક્રમે ગોઠવે છે. તે વખતે ચિત્રનં.૭માં બતાવ્યા મુજબ પૂર્વની જૂની નિષેકરચનામાં પણ ૪૨૫ નિષેકો (દેશાન સાગરોપમના સમય જેટલા નિષકો) હોય છે. તેમાં નીચેથી ૫ નિષેકને છોડીને ૬ થી ૨૫ સુધીના નિષેકો ગોઠવાઈ જાય છે અને તેની ઉપર ૨૬ થી ૨૪૦ નિષેકો ગોઠવાઈ જાય છે. એટલે ચિત્રનં.૭માં બતાવ્યા મુજબ ૨૫ જૂના નિષેક હતાં, અને તેની ઉપ૨ ૨૬ થી ૨૪૦ નિષેક નવા વધી જવાથી નિષેકરચના ઉપર વધે છે. તે સમયે માણસ-અ ને મિમોની અંતઃકોકોસાની = ૨૪૦ સમયની સ્થિતિસત્તા થાય છે. તે સમયે તેને સત્તામાં ૨૪૦ નિષેકો હોય છે.
ધારો કે, ત્ર નામનો માણસ નૂતનવર્ષના ૪૦મા સમયે મિમોનો ૧ કોકોસાનો સ્થિતિબંધ કરે છે, તે જ સમયે તેને મિમોની ૧ કોકોસાની સ્થિતિસત્તા થાય છે.
30
=
(૩) કર્મબંધ થયા પછી તે તે કર્મલતા પોત-પોતાનો અબાધાકાળ પૂર્ણ થયા પછી ફળનો અનુભવ કરાવે છે. પણ જો અપર્વતનાકરણથી કર્મદલિકો અબાધાસ્થિતિમાં આવી જાય તો અબાધાકાળ પૂર્ણ થયા પહેલા પણ તે કર્મદલિક ફળનો અનુભવ કરાવતું હોય છે. (ઉદયમાં આવતું હોય છે.)
(૪) અનાદિ એકેન્દ્રિય-૧ નૂતનવર્ષના ૩૪ મા સમયે (મરણ સમયે) મિમોની દેશોન સાગરોપમ = ૨૬ સમયની સ્થિતિને બાંધે છે. તેમાંથી તે જ સમયે નીચેની ૧ સમયની સ્થિતિ નાશ પામી જાય છે એટલે નૂતનવર્ષના ૩૫મા સમયે ૩૬ નામનો જીવ દેશોન = ૨૫ સમય = ૨૫ નિષેકો પૂર્વભવમાંથી લઈને પરભવમાં આવે છે.
સા