________________
અહીં ખાસ ધ્યાન રાખવું કે,
સત્તામાં રહેલી મિ0મોની સ્થિતિથી નવી બંધાતી મિત્રોની સ્થિતિ ઓછી હોય, તો સત્તામાં રહેલા જૂના નિષકોમાં જ નવી બંધાતી મિ0મો)ના નિષેકો સમાઈ જવાથી તે સમયે નિષેકરચના ઉપર વધતી નથી અને સત્તામાં રહેલી મિ0મોની સ્થિતિથી નવી બંધાતી મિ0મોની સ્થિતિ વધારે હોય, તો જૂના નિષેકો કરતાં નવી બંધાતી મિ0મોના નિષેકો વધારે હોવાથી, તે સમયે મિમો)ની નિષેકરચના ઉપર વધે છે.
ચિત્રનં.૬માં બતાવ્યા મુજબ હીરો-8 નૂતનવર્ષના ૩૧મા સમયે મિ0મોનો દેશોન સાગરોપમ = ૨૯ સમયની સ્થિતિબંધ કરે છે. તે સમયે તેના ભાગમાં આવેલા દલિકોને અબાધાનું અંતર્મુહૂર્ત = ૩ સમય છોડીને, તેની ઉપરના ૪ થી ૨૯ સમયમાં વિશેષહીન ક્રમે ગોઠવે છે. તે વખતે ચિત્રનં.૬માં બતાવ્યા મુજબ જૂની નિષેકરચનામાં પણ ૨ થી ૩૦ સુધીના ૨૯ નિષેકો હોય છે. તેમાંથી ૨ થી ૪ સુધીના ૩ નિષેકને છોડીને, તેની ઉપરના ૫ થી ૩૦ સુધીના ર૬ નિષેકમાં નવી બંધાતી કર્મલતાના ૪ થી ૨૯ સુધીના ૨૬ નવા નિષેકો સમાઈ જવાથી તે સમયે નિષેક રચના ઉપર વધતી નથી... અનેકસમયબદ્ધકર્મલત્તા
» હિરો -
ચિત્રનં૦૬
DANNNNNNNNN
Uv9uyo mnou
- મિ૦મો ની દેશોનસાગરોપમ=૨૯ સમયની સ્થિતિસત્તા
નવી નિપેકરચના
OD UW
અબાઘાસ્થિતિ,
અબાધાસ્થિતિ
૨૯