________________
ગો૦૨ + અંતo૫ = ૧૦૬ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી છઠ્ઠાભાગના અંતે (૩૦મા સમયે) “પુરુષવેદ”નો ક્ષય થવાથી, સાતમા ભાગે સત્તામાં ૧૦૫ કર્મપ્રકૃતિ હોય છે. ૭મા ભાગે ૧૦૫ની સત્તા :
અનિવૃત્તિગુણઠાણાના સાતમા ભાગે (૩૧થી ૩૫ સમય સુધી) સત્તામાં જ્ઞા૦૫ + દ૦૬ + વે૦૨ + મો૦૪ + આ૦૧ + નામ૮૦ + ગોળ૨ + અંત૭૫ = ૧૦૫ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી સાતમા ભાગના અંતે (૩પમા સમયે) “સંક્રોધ”નો ક્ષય થવાથી, ૮મા ભાગે સત્તામાં ૧૦૪ કર્મપ્રકૃતિ હોય છે. ૮મા ભાગે ૧૦૪ની સત્તા :
અનિવૃત્તિગુણઠાણાના આઠમા ભાગે (૩૬ થી ૪૦ સમય સુધી) સત્તામાં, જ્ઞા૦૫ + દ૦૬ + વે૦૨ + મો૦૩ + આ૦૧ + નામ૮૦ + ગો૦૨ + અંત૦૫ = ૧૦૪ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી આઠમા ભાગના અંતે (૪૦મા સમયે) “સંવમાન”નો ક્ષય થવાથી, નવમા ભાગે સત્તામાં ૧૦૩ પ્રકૃતિ હોય છે. ૯મા ભાગે ૧૦૩ની સત્તા :
અનિવૃત્તિગુણઠાણાના નવમા ભાગે (૪૧થી ૪૫ સમય સુધી) સત્તામાં, જ્ઞા૦૫ + દ0૬ + વે૦૨ + મો૦૨ + આ૦૧ + નામ૮૦ + ગો૦૨ + અંત૦૫ = ૧૦૩ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી નવમા ભાગના અંતે (૪૫મા સમયે) “સં૦માયા”નો ક્ષય થવાથી, ૧૦મા ગુણઠાણે સત્તામાં ૧૦૨ કર્મપ્રકૃતિ રહે છે.
૧૦મા અને ૧૨મા ગુણઠાણે સત્તા :सुहुमि दुसय लोहंतो, खीणदुचरिमेग सओ दुनिद्दखओ । નવનવડ઼ વરસમણ, વડવંસUT-નાન-વિવંતો | 30 | सूक्ष्मे द्विशतं लोभान्तः क्षीणद्विचरमे एकशतं द्विनिद्राक्षयः । નવનતિશરમસમયે વતુર્વર્શન-જ્ઞાન-વિજ્ઞાન્તઃ 30 ||
ગાથાર્થ :- સૂક્ષ્મસંપરાયગુણઠાણે સત્તામાં ૧૦૨ કર્મપ્રકૃતિ હોય છે. ત્યાં સંતુલોભનો અંત થાય છે. એટલે ક્ષીણમોહગુણઠાણાના વિચરમ
૨૦૧)
૧૪