SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞા૦૫ + ૬૦૬ + વે૦૨ + મો૦૨૧ + આ૦૧ + નામ-૮૦૪ + ગો૦૨ + અંત૦૫ ૧૨૨ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી બીજા ભાગના અંતે (૧૦મા સમયે) “અપ્રત્યાખ્યાનીયકષાય'' અને “પ્રત્યાખ્યાનીયકષાય” એ ૮નો ક્ષય થવાથી, ત્રીજા ભાગે સત્તામાં ૧૧૪ કર્મપ્રકૃતિ હોય છે. ત્રીજા ભાગે ૧૧૪ની સત્તા : અનિવૃત્તિગુણઠાણાના ત્રીજાભાગે (૧૧થી ૧૫ સમય સુધી) સત્તામાં જ્ઞાપ + ૧૦૬ + વે૦૨ + મો૦૧૩ + આ૦૧ + નામ-૮૦ + ગો૦૨ + અંત૦૫ ૧૧૪ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી ત્રીજા ભાગના અંતે (૧૫મા સમયે) “નપુંસકવેદ”નો ક્ષય થવાથી, ચોથા ભાગે સત્તામાં ૧૧૩ કર્મપ્રકૃતિ હોય છે. ચોથા ભાગે ૧૧૩ની સત્તા ઃ અનિવૃત્તિગુણઠાણાના ચોથા ભાગે (૧૬થી ૨૦ સમય સુધી) સત્તામાં શા૦૫ + ૪૦૬ + વે૦૨ + મો૦૧૨ + આ૦૧ + નામ૮૦ + ગો૦૨ + અંત૦૫ = ૧૧૩ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી ચોથા ભાગના અંતે (૨૦ મા સમયે) “સ્ત્રીવેદ”નો ક્ષય થવાથી, પાંચમા ભાગે સત્તામાં ૧૧૨ કર્મપ્રકૃતિ હોય છે. પાંચમા ભાગે ૧૧૨ની સત્તા ઃ = = અનિવૃત્તિગુણઠાણાના પાંચમા ભાગે (૨૧થી ૨૫ સમય સુધી) સત્તામાં, જ્ઞા૦૫ + ૬૦૬ + વે૦૨ + મો૦૧૧ + આ૦૧ + નામ૮૦ + ગો૦૨ + અંત૦૫ ૧૧૨ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી પાંચમા ભાગના અંતે (૨૫મા સમયે) “હાસ્યાદિ-૬”નો ક્ષય થવાથી, છઠ્ઠાભાગે સત્તામાં ૧૦૬ કર્મપ્રકૃતિ હોય છે. ૬ઠ્ઠા ભાગે ૧૦૬ની સત્તા : = અનિવૃત્તિગુણઠાણાના છઠ્ઠાભાગે (૨૬થી ૩૦ સમય સુધી) સત્તામાં, જ્ઞા૦૫ + ૬૦૬ + વે૦૨ + મો૦૫ + આ૦૧ + નામ-૮૦ + ૪. મનુગતિ + દેવગતિ + પંચે જાતિ + શપ + ઉ૦૩ + બં૦૫ + સંઘા૦૫ + સં૦૬ + સં૦૬ + વર્ણાદિ-૨૦ + આનુ૦૨ + વિહા૦૨ (ઉદ્યોત, આતપ વિના) + સ-૧૦ + અપર્યાપ્ત + અસ્થિરાદિ-૬ = = ૫૭ + પ્ર૦૬ ८० “ ૨૦૦
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy