________________
૮માં ગુણઠાણાના ૬ઠ્ઠા ભાગના અંતે (૧) દેવગતિ, (૨) દેવાનુપૂર્વી, (૩) પંચેન્દ્રિયજાતિ, (૪) શુભવિહાયોગતિ, (૫) ત્રસ, (૬) બાદર, (૭) પર્યાપ્તા, (૮) પ્રત્યેક, (૯) સ્થિર, (૧૦) શુભ, (૧૧) સુભગ, (૧૨) સુસ્વર, (૧૩) આદેય, (૧૪) વૈક્રિયશરીર, (૧૫) વૈક્રિયઅંગોપાંગ, (૧૬) આહારકશરીર, (૧૭) આહારક અંગોપાંગ, (૧૮) તૈજસશરીર, (૧૯) કાર્મણશરીર, (૨૦) સમચતુરસ્ત્ર, (૨૧) નિર્માણ, (૨૨) જિનનામ, (૨૩) વર્ણ, (૨૪) ગંધ, (૨૫) રસ, (૨૬) સ્પર્શ, (૨૭) અગુરુલઘુ9, (૨૮) ઉપઘાત, | (૨૯) પરાઘાત અને (૩૦) ઉચ્છવાસ. એ દેવપ્રાયોગ્ય-૩૦ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. | આઠમાં ગુણઠાણાના સાતમા ભાગથી તથાવિધ બંધને યોગ્ય અધ્યવસાય ન હોવાથી દેવપ્રાયોગ્ય ૩૦ કર્મપ્રકૃતિ બંધાતી નથી. એટલે આઠમા ગુણઠાણાના છઠ્ઠા ભાગના અંતે ૩૦ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ કહ્યો છે.
a આઠમાં ગુણઠાણાના છઠ્ઠા ભાગના અંતે દેવગતિપ્રાયોગ્ય - ૩૦ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. એટલે પ૬માંથી ૩૦ કાઢી નાંખતાં, ૨૬ કર્મપ્રકૃતિ આઠમા ગુણઠાણાના સાતમા ભાગે બંધાય છે. સાતમા ભાગે ૨૬નો બંધ :જ્ઞા, દ0 વે) મો. ના, ગોળ અંત કુલ
| ૫ + ૪ + ૧ + ૯ + ૧ + ૧ + ૫ = ૨૬ I અપૂર્વકરણગુણઠાણાના છેલ્લાસમય સુધી (૭૦માસમયસુધી) હાસ્ય, રતિ, ભય અને જુગુપ્તા..... એ ૪ કર્મપ્રકૃતિ બંધાય છે પછી તથાવિધ બંધને યોગ્ય અધ્યવસાય ન હોવાથી, તે કર્મપ્રકૃતિ બંધાતી નથી. એટલે આઠમા ગુણઠાણાના છેલ્લા સમયે હાસ્યાદિ-૪ નો બંધવિચ્છેદ કહ્યો છે.
૯મા-૧૦મા ગુણઠાણે કર્મપ્રકૃતિનો બંધ :अनियट्टिभागपणगे, इगेगहीणो देवीसविहबंधो ।
પુમ સંગના ૨૩ખું, વમળ છેમો સતર સુહુરે ૧૧ / ૧૦. પ્રથમકર્મગ્રન્થની ૨૫મી ગાથામાં અગુરુલઘુ, તીર્થંકર, નિર્માણ અને ઉપઘાત એ ક્રમે પ્રકૃતિ કહી છે. પરંતુ અહીં પૂર્વાચાર્યોની રૂઢિના કારણે અગુરુલઘુચતુષ્ક એટલે અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત અને ઉચ્છવાસ એ ૪ કર્મપ્રકૃતિ સમજવી.
(૧૬૪