________________
૧૦૧ પ્રકૃતિ બંધાય છે. SLLO ૬૦ વે૦
મો
. ↓ ↓ ↓
આવ
૩
૫ + ૯ + ૨ + ૨૪ + 3 + ૫૧ + ૨ + ૫ = ૧૦૧
સાસ્વાદને ૨૫ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ :
-
ના ગોલ્ડ અં કુલ
ના
(૧) તિર્યંચગતિ, (૨) તિર્યંચાનુપૂર્વી, (૩) તિર્યંચાયુષ્ય, (૪) થીણદ્ધિ, (૫) નિદ્રાનિદ્રા, (૬) પ્રચલાપ્રચલા, (૭) દુર્ભાગ, (૮) દુઃસ્વર, (૯) અનાદેય, (૧૦) અનંતાનુબંધીક્રોધ, (૧૧) અનંતમાન, (૧૨) અનંતમાયા, (૧૩) અનંલોભ, (૧૪) ન્યગ્રોધપરિમંડલ, (૧૫) સાદિ, (૧૬) વામન, (૧૭) કુબ્જ (સંસ્થાનચતુષ્ક), (૧૮) ઋષભનારાચ, (૧૯) નારાચ, (૨૦) અર્ધનારાચ, (૨૧) કીલિકા, (૨૨) નીચગોત્ર, (૨૩) ઉદ્યોત, (૨૪) અશુવિહા૦, (૨૫) સ્ત્રીવેદ... એ ૨૫ કર્મપ્રકૃતિનો સાસ્વાદનગુણઠાણે બંધવિચ્છેદ થાય છે. એટલે કે, તે કર્મપ્રકૃતિઓ સાસ્વાદને બંધાય છે પણ મિશ્રાદિગુણઠાણે બંધાતી નથી.
તિર્યંચત્રિકાદિ-૨૫ કર્મપ્રકૃતિના બંધનું કારણ અનંતાનુબંધીકષાયનો ઉદય છે. તે બે ગુણઠાણા સુધી જ હોય છે. એટલે તિર્યંચત્રિકાદિ-૨૫ કર્મપ્રકૃતિ બે ગુણઠાણા સુધી જ બંધાય છે. મિશ્રાદિગુણઠાણે બંધાતી નથી. મિશ્ર ૭૪ કર્મપ્રકૃતિનો બંધ :
સાસ્વાદનગુણઠાણાના અંતે તિર્યંચગતિ વગેરે ૨૫ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. એટલે ૧૦૧માંથી તિર્યંચત્રિકાદિ ૨૫ ઓછી કરતાં મિત્રે ૭૬ રહે છે અને ત્યાં દેવાયુષ્ય અને મનુષ્યાયુષ્ય બંધાતું નથી. એટલે બે આયુ કાઢી નાંખવાથી મિશ્રગુણઠાણે ૭૪ પ્રકૃતિ બંધાય છે. SULO Ο વે૦ મો
ગોળ
અં
.
↓ ↓
+
↓
૫ + ૬ + ૨ + ૧૯ + ૩૬૪ + ૧ +
-
૧૫૬
કુલ
+
૫ = ૭૪
૩. ગતિ-૩ (નરકતિ વિના) + જાતિ-૧ (પંચે૦) + શરીર ૪ (આહા વિના) ઉપાંગ-૨ (આહા અંગોપાંગ વિના) + સંઘયણ-૫ (છેવટ્ઠાવિના) + સંસ્થાન-પ (હુંડકવિના) + વર્ણાદિ - ૪ + વિહા૦૨ + આનુપૂર્વી-૩ (નરકાનુવિના) + પ્રત્યેક ૬ (આતપ+તીર્થં વિના) + ત્રસાદિ-૧૦ + અસ્થિરાદિ-૬ = ૫૧
=
૨૯