SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ અયોગીકેવલીભગવંત-અને પંચેન્દ્રિયજાતિ, ત્રસ-બાદર-પર્યાપ્ત, સુભગ, આઠેય, યશ અને ઉચ્ચગોત્ર.... એ ૧૧ ઉદયવાળી પ્રકૃતિની સ્થિતિસત્તા ૧૪મા ગુણઠાણાના કાળ જેટલી હોય છે. અને બાકીની અનુદયવાળી ૭૩ પ્રકૃતિની સ્થિતિસત્તા સ્વરૂપસત્તાની અપેક્ષાએ ૧૪મા ગુણઠાણાના કાળથી ૧સમયન્સૂન હોય છે. અસત્કલ્પનાથી.... અયોગીકેવલીગુણસ્થાનક અયોગીગુણઠાણાના પ્રથમ સમયે : ચિત્રનં.૪૬માં બતાવ્યા મુજબ અયોગીગુણઠાણાના પ્રથમસમયે અનુદયવાળી પ્રકૃતિનું ઉદયપ્રાપ્તનિષેકનું (પ્રથમ નિષેકનું) દલિક સજાતીય ઉદયવતી પ્રકૃતિના ઉદયસમયમાં સ્તિબુકસંક્રમથી સંક્રમી જાય છે. એટલે પ્રથમ સમયે અનુદયવતી પ્રકૃતિના પ્રથમનિષેકની સ્વરૂપસત્તા હોતી નથી. એટલે ચિત્રનં૦૪૬માં બતાવ્યા મુજબ મૈં મહાત્મા પ્રથમ સમયે અનુદયવતીનું પ્રથમ નિષેકનું દલિક પ્રદેશોદયથી અને ઉદયવતીનું પ્રથમનિષેકનું દલિક વિપાકોદયથી ભોગવીને નાશ કરે છે. તે જ સમયે પ્રથમસમયની સ્થિતિનો નાશ થાય છે. ત્યારપછી ૬ મહાત્માને અઘાતીકર્મની ૨ થી ૪ સમયની સ્થિતિ બાકી રહે છે. અયોગીકેવલીભગવંત મ સંયોગીકેવલી ગુણસ્થાનક અયોગીગુણઠાણાનું અંતર્મુહૂર્ત = ૪ સમય એ જ રીતે, બીજા-ત્રીજા સમયમાં સમજવું.... અયોગીગુણઠાણાના ચરમસમયે : ચિત્રનં.૪૬માં બતાવ્યા મુજબ ૩૬ મહાત્માને અયોગીગુણઠાણાના છેલ્લા સમયે અનુદયવતી પ્રકૃતિનું ઉદયપ્રાપ્તચરમનિષેકનું દલિક સજાતીયઉદયવતી નિવૃત્તિીસ્થાનન પ્રકૃતિના ઉદયસમયમાં (છેલ્લા નિષેકમાં) પૂર્વનીગુણસ્થાન છે સ્તિબુસંક્રમથી સંક્રમી જવાથી અનુદયવતી અપ્રમત્તગુણસ્થાનક ૭૩ પ્રકૃતિની સ્વરૂપસત્તા હોતી નથી. દેશવિરતિગુણસ્થાનક પણ પરરૂપે સત્તા હોય એટલે સમ્યક્ત્વગુણસ્થાનક ચિત્રનં૦૪૬માં બતાવ્યા મુજબ પ્રમત્તગુણસ્થાનક મિત્રગુણસ્થાનક ક્ષીણમોહગુણસ્થાનક ઉપતિમી ગુણસ્થાનક સૂક્ષ્મસંપરીયગુણસ્થાન સાસ્વાદ-ગુણસ્થાનક માનવામાં આવે, તો... જિગ્યાત્વગુણસ્થાનક ૧૫૦
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy