SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ રાખથી ઢંકાયેલા અગ્નિની જેમ મોહનીયકર્મ ઉપશાંત હોય ત્યાં સુધી એ મહાત્માને વીતરાગતાનો અનુભવ થાય છે. પણ જે સમયે પવનના ઝપાટાથી ઉડી ગયેલ રાખની જેમ ઉપશાંત અવસ્થા નાશ પામવાથી કષાયનો ઉદય થઈ જાય છે. તે જ સમયે મ મહાત્મા ઉપશમશ્રેણીથી નીચે પડે છે. ઉપશમશ્રેણીથી પતન :' ઉપશાંતમોહગુણઠાણામાં જીવ જઘન્યથી ૧સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત રહીને અવશ્ય નીચે પડે છે. ઉપશમશ્રેણીથી પતન-૨ પ્રકારે થાય છે. (૧) ભવક્ષયથી પતન (૨) કાલક્ષયથી પતન. (૧) ભવક્ષયથી પતન : ઉપશાંતમોહગુણઠાણાના કોઈપણ સમયે ઔપશમિયથાખ્યાતસંયમી મહાત્માનું આયુષ્ય પૂર્ણ થાય, તો તે મહાત્મા ત્યાંથી મરણ પામીને વૈમાનિકદેવમાં ઉત્પન્ન થાય છે. તે મહાત્મા મનુષ્યભવના છેલ્લાસમય સુધી ૧૧મા ગુણઠાણે હોય છે અને દેવભવના પ્રથમસમયે ૪થા ગુણઠાણે આવી જાય છે. ચિત્રનં૦૪૦માં બતાવ્યા મુજબ ઔપશમિક યથાખ્યાત સંયમી વ મહાત્મા આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામીને ૧૧મા ગુણઠાણેથી પડીને સીધા ૪થા ગુણઠાણે વૈમાનિકદેવમાં ઉત્પન્ન થાય છે. ચિત્ર નં. ૪૦ $ ભવક્ષયે પતન? ઔપથમિક યથાખ્યાતસંયમી 4 મહાત્મા મ ભવક્ષયે પતન ( ઉપશાંતમોહગુણસ્થાનક હુકમર્સપરાય ગુણસ્થાનક બંનિવૃત્તિગુણસ્થાનક અપૂર્વકરણ ગુણસ્થાનકે ક્ષયોપશમસમ્યગદૃષ્ટિવૈમાનિકદેવ-વ પ્રમ ગુણસ્થાન) OUR 1000000 પાટા પ્રમrગુણસ્થાનક NDIAD દેશવિરતિ ગુણસ્થાનક લખ્યત્વગુણસ્થાન L સખ્યત્વગુણસ્થાનકે મિત્ર ગુણરચાનક મિશ્ર ગુણસ્થાનક (DUE સEાદન ગુણસ્થાનક સવાદન ગુણસ્થાનક વ્યાત્વગુણસ્થાનિક (૧૩૩) મિથ્યાત્વ ગુણસ્થાન)
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy